________________ Jain Dharma Vikas (Monthly) Regd No. B.4494 ( વાંચકોને ? માસિકના નમુનાને અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જે એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. 2-8-0 અને બહારગામના (પોસ્ટેજ સાથે) રૂા. 3-0-0 મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નંધાવશે. a લવાજમ મોડામાં મોડા આવતી સુદિ 15 સુધી મોકલી આપશો. કે જેથી વી. પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશે તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકનો પ્રચાર કરી, નવા વાંચનરસિક ગ્રાહકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. તત્રી” - ગા....હ...કા....ને વિન....વ .ણી. ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકોને ક્રાઉન 16 પૈજી 340 થી વધુ પાનાના છ પુસ્તકે ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ 15 સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોકલાશે.. 1 સસતિશતસ્થાન પ્રકરણ, 2 વાકય પ્રકાશ, 3 પ્રાકૃત લક્ષણ, 4 સઝાય સંગ્રહ, 5 શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ 12 મેં સ્વાગરાહણ મહોત્સવ. 6 ચાવીસ જીન કલ્યાણક ચૈત્યવંદન. SOSTS ( 5 તપાગજી પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક | ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત તપાગચ્છ પટ્ટાવલી:–સંપાદક, 5. શ્રી કલ્યાણુવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાયોદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપયાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ક્રાઉન આઠ પેજી 350 પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ ૫'કું (જેકેટ) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0, પોસ્ટેજ જુદું. લખા જૈન ધર્મ વિકાસ ઓફિસ, પાલ ગાંધી રોડ, અમદાવાદ, કનકકM % %ના:- રા ર ર % 85 % % ટાઈટલ છાપનાર : શ્રી શારદા મુદ્રણાલય, પાનકૅર નાકા. જુમામસીદ સામે–અમદાવાદ, ) રાં;