Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 6
________________ ૧૭૬ જૈન ધર્મ વિકાસ उनके उपचार उतने असरकारक सिद्ध नहीं हुए जितने कि आपके उपचार अनुकूल और रोग मुक्तिकारक सिद्ध हुए हैं । आचार्य देव का स्वास्थ्य उनकी वृद्धावस्था में भी जो संतोष जनक प्रतीत हो रहा है वह आपकी विशुद्ध निर्लोभ हार्दिक सेवा का ही दिव्य प्रताप है। ___ आपके इस महान् उपकार के बदले में हम जितना भी करें उतना ही थोड़ा है किंतु "फूल नहीं तो फूल की पांखडी" की कहाक्त के अनुसार आपके अनेक उल्लेखनीय गुणों से व साफल्य लाभ प्रदायक कार्य दक्षता से आकर्षित होकर यह अभिनंदन पत्र आपको सहर्ष अर्पण करते हैं साथ ही शासनदेव से यह भी प्रार्थना करते हैं कि ऐसे सेवाभावी और जनसमाज प्रिय डॉक्टर चिरायु रहकर सतत लोक सेवा करते रहें। ता. ११ मार्च १९४१ । भवदीय पांकली. (मारवाड) श्री श्वेताम्बर मूर्तिपूजक जैन श्री संघ - ઉપરોક્ત “અભિનન્દન પત્ર”ને શાહ. ચમનજી પિરાજજી તખ્તગઢ વાળા તરફના ઈલેકટ્રીક સ્ટેન્ડ સાથેના સોને રસેલ કાસ્કેટમાં મુકી, સીવગંજના ધર્મ પરાયણું શ્રેષ્ઠી ફતેચંદજી એ, તથા પ્રો. કે કે શાહ પાટણવાળા તરફથી કોતરેલ નકસીદાર ચાદીની કેમ આચાર્ય દેવના ત્રીરંગી ફોટા સાથે મી. શાહે, મે. ડોકટર સાહેબને એનાયત કર્યા બાદ પ્રત્યુત્તરમાં તેઓશ્રીએ કહયુ કે મનુષ્ય માત્ર સેવા” ને ધર્મ માન જોઈએ, અને તેમાં પણ ઊંકટના જીવન સાથે તે એ મહામંત્ર ઓત પ્રોત થઈ રહે જોઈએ, એટલે ગુરૂ દેવની પત્કીંચિત સેવા કરવાને મને જે કાંઈ લાભ મળ્યો છે, એ તો મહારૂ અહો ભાગ્ય સમજુ છું. અને તેમાં મે મારી ફરજ સિવાય વિશેષ કાંઈ કરેલ નથી. છતાં આપે મહારા પ્રત્યેની લાગણી દર્શક ઉદગાર કાઢી, અભિનન્દન આપી જે બહ માન મને આપેલ છે, તે પચાવવાને હું શક્તી હિન છું એમ વિના સંકોચે મહારે કહેવું પડે છે. ગુરૂદેવને ફેટે હર હમેશ મહાર સમીપ રહેવાથી તે મહાત્માના આશિવાદ મને ઉત્કૃષ્ટ સેવા ભાવી જરૂર બનાવશે, એમ મહારે અંતરાત્મા ગર્જના કરે છે. બીદ પંડીત બસંત કુમારે ડોકટરને અંગત પરિચય વર્ણવતા તેમની સાદાઈ અને નિખાલસતાના વખાણ કર્યા હતાં. અંતમાં બેડીંગને વિદ્યાથીઓએ ડોકટરની ખરેડી બદલી થયેલ હોઈ તેઓ તા. ૧૭ મી એ જવાના હોવાથી સમયેચિત “વિદાય ગીરિના વિરહ” નું ગીત ગાયા, બાદ બાડીંગ સુપ્રીટેન્ડેન્ટ મી. રેવતીમલજીએ પધારેલ ગૃહસ્થને ઉપકાર માનતા ડોક્ટરે ઓગણીસ વર્ષની મુદતમાં સીવગંજ અને તેની આજુ બાજીના પ્રદેશની પ્રજાની મહત્વકાંક્ષા સિવાય કરેલી સેવાનું કાણમાં પ્રઘોષ કર્યા, બાદ ગુરૂદેવના આર્શિવાદ સાથે સભા બરખાસ્ત કરવામાં આવી હતી. તંત્રી સ્થાનેથીPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28