Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06 Author(s): Lakshmichand Premchand Shah Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 5
________________ આચાર્યદેવની સેવાથે ડેટરને માનપત્ર ૧૭૫ આચાર્ય દેવની સેવાર્થે ડેકટરને માનપત્ર. બાળબ્રહ્મચારી, તિર્થોદ્ધારક, જૈનાચાર્ય વિજ્યનીતિ સૂરિશ્વરજી મહારાજના અધ્યક્ષ સ્થાને ફાગણ સુદિ ૧૩ તા. ૧૧-૩-૪૧ ના બપોરના ત્રણ વાગે ધર્મ શાળાના ચોગાનમાં સભા રાખવામાં આવી હતી. સભા સ્થાનને વિજ્ય પતાકાથી સણગારવા સાથે સભામાં ચતુર્વિધ સંઘની મેદની સારી જામી હતી. પ્રારંભમાં શ્રી વદ્ધમાન જૈનડીંગ, સુમેરપુરના બાળકેએ વાંજીત્રો સાથે સ્વાગત ગીત ગાયા બાદ શિવગંજના મી. ડુંગરસીદાસે ડૉક્ટરને પરિચય સભા સનમુખ મુક્તાં તેમની ઓગણીસ વર્ષના સેવાભાવી જીવનનું સક્ષિસ ખ્યાન કરી ડૉકટરની ઉજવળ કારકીર્દિ રજુ કરી હતી. બાદ “સેવા–ધમ” ઉપર પંન્યાસ કલ્યાણ વિજ્યજી, મુનિ મલય વિજ્યજી મુનિ અશક વિજ્યજી અને મુનિ ઉમેદ વિજ્યજી આદિ મુનિ મંડળે વિદ્વતા ભરેલું વકત્વય કરતાં ડૉકટરે અનન્ય ભક્તી ભાવથી, રાતદિન જોયા વગર ખડા પગે ઉભા રહિ નિસ્વાર્થ ભાવે ગુરૂદેવને શારિરિક સેવા કરી અસાધ રેગથી મુક્ત કર્યાના, દર્શનીય દાખલાઓ આપી સભાને પરિચીત કર્યા બાદ રાધનપુર ના સેવા ભાવી શહેરી મી. લક્ષ્મીચંદ પ્રેમચંદે રેશમી કાપડ ઉપર છાપેલ અભિનન્દન પત્ર” નીચેની મતલબનું વાંચી સંભળાવતાં આચાર્ય દેવની કરેલી સેવા બદલ વેંકટરની નિલભતા ઉપર સુંદર પ્રકાશ પાડયો હતો. મિનર પત્ર श्रीमान् माननीय डॉक्टर साहेब श्री बद्रीनारायणजी एल. एम. पी. सिरोही स्टेट डिसपेन्सरी शिवगंज (मारवाड़) हमारे परम पूज्य, तीर्थोद्धारक आचार्य देव श्री १००८ श्री श्री विजयनीतिसूरीश्वरजी महाराज की शारीरिक स्थिति अनुकूल न होने से तथा लीवर पर सूजन बढ़ते रहने से उनका स्वास्थ्य आशातीत एवं अनहद बिगड़ रहा था इससे श्री संघ बहुत चिंतीत था किंतु श्री संघ के पुण्य प्रताप से आप जैसे कार्य दक्ष, निपुण, और सेवा भावी डॉक्टर . की अनुकूल औषध्यादि. उपचार से अब हम इस महान् चिंता से मुक्त हो गये हैं। आपने हमारे आचार्य देव की अत्यधिक उत्साह पूर्वक तन मन द्वारा सेवा बजाकर और क्रमशः अनुकूल स्वास्थ्य प्रदान कर जो हमें अनुग्रहीत किया है उसके लिये श्री संघ आपका पूर्ण आभारी ી . हमें यह निःसंकोच कहना पड़ता है कि आचार्य देव के रोग निदान के निमित्त बाहिर से अनेक निपुण एवं विख्यात वैद्य तथा डॉक्टरादि आये किंतुPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28