Book Title: Jain Dharm Vikas Book 01 Ank 06
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 15
________________ ઊંઝામાં પાંજરાપોળ ઉદ્દઘાટન ઉંઝામાં પાંજરાપોળ ઉઘાટન ઉત્સવ. રિકા l કહઠીસિંહ કરી છે. ' પાંજરાપોળનું નવીન મકાન. અઢાર હજારના ખર્ચે તૈયાર થયેલ પાજરાપોળના નવા મકાનનું ઉદ્દઘાટન શેઠ કાન્તીલાલ ઈશ્વરદાસ રાવસાહેબ જે. પી. ના હસ્તે તા. ૧૬-૩-૪૧ ના કરવામાં આવ્યું હતું. શેઠશ્રી અને તેમની સાથેના યજમાને આબુ લોકલમાં સાડા નવના અમલે સ્ટેશને આવી પહેચતાં, હાજર રહેલ મેદનીએ તેઓશ્રીને સત્કાર ક્યાં પછી ઉંઝા ફાર્મસી તરફના અપાહારને ઈન્સાફ આપ્યા, બાદ સરઘસ આકારે મંડપમાં પધારતાં રસ્તામાં વેપારી મંડળોએ ફુલહાર કર્યા હતાં. સભામાં વનિવર્ધક યંત્રની જના કરવા સાથે મેસાણાપ્રાંત અને અન્ય રાજ્યના અમલદારે ઉપરાંત બહારના અનેક શ્રીમાન અને ધીમાનું વ્યક્તિઓની ભરચક ગિરદી હતી. પ્રારંભમાં સ્વાગત ગીત ગવાયા બાદ મહાજન તરફથી શ્રીયુત પ્રતાપ સિંહ વાઘજીભાઈએ પાંજરાપોળની પરિસ્થીતીનું અવલેન સભાજનોને વ. વ્યા બાદ કવિ ભેગીલાલ અને શ્રી પ્રેમીએ કાદગાર ગાયા પછી સંસ્થાના માનદ મંત્રી ભેગીલાલભાઈએ સમયેચિત વકતવ્ય કરતાં, જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા પાંજરાપોળને વહિવટ જેને કરતા હતા, તેમાં ફેરફાર કરી આ પાંજરા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28