Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૧૨ || ] કર્મ દ ૧૯૩ શુભ ક્રિયાથી શુભ ફળ-સુખ મળવુ જોઈએ, અને અશુભ ક્રિયાથી અશુભ કળ દુઃખ મળવુ એઇએ એ એક સિદ્ધાંત તરીકે વ્યાજબી જણાય છે છતાં વ્યવહારમાં તે પ્રમાણે જોવામાં આવતુ નથી. એટલે આ સિદ્ધાંત ઘણાનેં ગળે બેસતા નથી. ભણા તે નિયમની શકા કરે છે, ઘણા તે નિયમને સ્વીકાર કરતા નથી. જગતમાં દયા દાન આદિ શુભ ક્રિયા કરનારા કેટલાક દુ,ખી તેવામાં આવે છે, ત્યારે હિં ંગા દિ કુકર્મો કરવાવાળા સુખી જોવામાં આવે છે. શાસ્રકારેશ આ શંકાના સ્પષ્ટપણે ખુલાસા કરે છે કે-શુભ ક્રિયાનું ફળ શુભ કર્મ ન ધાય છે, જયારે અશુભ ક્રિયાનું અશુભ ક ા ધાય છે. આ કર્મ દષ્ટ છે. તે કર્યાંનું ફળ તાત્કાલિક મળવું જોઇએ એવા કાંઇ નિયમ નથી. ભાનિક જનમાં પળે ઘણી ક્રિયાનું ફળ મળતાં લાંબે વિલંબ થતા તેવામાં આવે છે. કેરીનું ગોટલ વાવ્યું કે તુક્ત બે ઇ કેરીનું ફળ મળતુ નથી. તેમ માંધેલ કમ તાત્કાલિક ફળ આવતું નથી. કર્મ બાંધતી વખતે કર્મની પ્રકૃતિ અને સ્થિતિ નક્કી થાય છે. કેટલાંક કમાં ઘડા વખતમાં ફળ આપે છે, જ્યારે કેટલાક લો કાળે ફળ આપે છે, એટલું જ નહિ પણુ ભવાંતરે પણ ફળ આપે છે. એટલે દાનાદિ શુભ ક્રિયા કરનાર જગનમાં દુઃખી જણાય અને હિંસાદિ અશુભ કિયા કરનાર સુખી દેખાય, તે તેના પૂર્વના ડાંધેલ કર્માને આશ્રિત છે. હિંસક મનુષ્યની સમૃદ્ધિ અને દયા દાન કરનારની દરિદ્રતા પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યકર્મ અને પુણ્યાનુગખી પાપકને શ્રાભારી છૅ, હિંસા કે દયાદાનની ક્રિયાના કર્યાં કઇ વાર અફળ જતાં નથી; જન્માંતરે પણ તે ક્રિયાના ફળ ભાગવાનાં જ છે. કોઇ છોડી શકા કરે કે-દાનાદિ શુભ ક્રિયાનું ફળ મન:પ્રસાદ આત્મસ તાન મળે છે, જે દૂષ્ટ ફળ છે તો પછી અદૃષ્ટ ફળ-કને શા માટે માનવુ ોઇએ ? જે ક્રિયાનુ ફળ છુ હોય ત્યાં અષ્ટ માનવાનું કાંઇ કારણ નથી. શાસ્ત્રકાર કહે છે કે-મન:પ્રસાદ પણ એક ક્રિયા છે, તેનું ફળ પણ હવુ જોઇએ. તેનું જે ફળ તે કર્યું છે. દાનનું દષ્ટ ફળ મન:પ્રસાદ છે, અને મન:પ્રસાદનુ ફળ કર્યું છે. એટલે અહીં કારણના કારણમાં કારણુંના ઉપચાર છે, જે ક્રિયાનું ફળ હૃષ્ટ હાય તેનું બીજી અષ્ટ ફળ કરૂપી ન હોય તેમ માનવુ વ્યાજથી નથી. તેમ માનવાથી પશુટિંગા કરવાથી માંસાણ મળે અને ક્રિયાનું કળ સમાપ્ત થઇ ય, એ વાત કેઇને સમન થશે નહિં. પ્રાણી, ક્રિયા કરે તેનું ફળ છે મૂળ ન છી ક્રિયાળીનું બીજું કાંઇ શુભ કે અશુભ ક ન ધાય અને તેનાં ફળ તે પ્રાણીઓને ભેળવવાનાં ન રહે તા, સ'સારના વિચ્છેદ થઇ જાય. આવાં કર્મ કરનારાઓને ખીજા ફળ ભોગવવાના ન રહેવાથી સર્વે મુકત થઇ જાય, અને સ ંસાર શૂન્ય થઈ જાય. જગતમાં આવી સ્થિતિ પ્રવર્તતી જોવા આવતી નથી, અનેક વેા દુ:ખ ભાગવતા જોવામાં આવે છે, અને સ ́સાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32