________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
શ્રી જૈન ધમ પ્રકાશ
[ ગાધિન
અનાદિ અનંત ચાલ્યા આવે છે, એટલે સંસારની અન તતાનું કારણ સિદ્ધ કરવા દષ્ટ ફળ ઉપરાંત અષ્ટ ફળ-કર્યું અર્થાત્પત્તિ ન્યાયે માનવાનું રહે છે. અષ્ટ કર્મસત્તા માન્યા વિના અને તસ સારજીવરાત્તા ઘટી શકતી નથી.
એક એવી પણ દલીલ કરવામાં આવે કે-માણુસા અમુક દૃષ્ટ ફેલની આશા કરીને-ઇરાદો રાખીને ક્રિયા કરે છે, કૃષિ ક્રિયા કરનાર ધાન્ય મેળવવાના ઇરાદાથી ક્રિયા કરે છે, તેમ પશુદ્ધિ સા કરનાર માંસભક્ષણા ક્રિયા કરે છે, છડી4 આશયથી તે ક્રિયા કરતા નથી, તા પછી જે કરવાના તેને ઇરાદા ન હોય તેનું ફળ તેને કેશ વાળે, હિંસા કરનાર અજીવ કર્યાં શા માટે ખાંધે ? બારા ખુલાસે ગાળે છે કે એક વિકલ-પૂર્ણ કારણ તેનું કાર્ય ઉત્પન્ન કરવામાં કોઇ કર્તાન ઇરાદાની અપેક્ષા રાખતું નથી. ભીજાને ઝેર આપનારના ઇરાદે મારી નાંખવા હાય કે ન હોય તો પણ ઝેર ના તેનું કાર્ય-મારી નાંખવાનું કરે છે જ. એટો હિંસા કરનારના દાદા અશુભ કાર્ય બાંધવાના હોય કે ન હાયતા પણ હિંસાથી માંસ મળે છે તે ઉપરાંત અશુભ કર્મ પણ હિંસા કરનાર માધે છે. તેમાં તેના આશ્ચયની કાંઇ જરૂર નથી. શાસ્ત્રકાર વિશેષમાં કહે છે કે-દરેક ક્રિયાનુ અષ્ટ ફળ કર્મ તા અવશ્ય મળે છે, તે ફળ એકાંતિક છે, થ્રુ ફળ એકાંતિક નથી, તેનું ફળ કોઇવાર મળે, કેઇવાર ન પણ મળે. પશુહિંસા કરનારને માંગ મળે કે ન મળે પણ અશુભ કર્મ તા તે અવશ્ય ભાંધે. ટૂંકામાં જગતુના પ્રાણી એના શીરામાં જે વિવિધતા જોવામાં આવે છે, માણસાની બુદ્ધિમાં જે તરતમતા જોવામાં આવે છે, અને સુખ દુ:ખમાં જે મન્નતા જોવામાં આવે છે, તેનું કારણ કાંઇ હાવુ જોઇએ, તે કારણે ‘ કર્મ ‘ છે. જૂદા જૂદા કર્મોના વિષાકથી જૂદા જૂદા શરીરા રચાય છે, કમના ક્ષયે પશમથી જ્ઞાનમાં તરતમતા આવે છે, અને પૂર્વ ગાંધેલ શુભ અશુભ કર્મોના ઉદ્ભયથી સુખ દુ:ખ પ્રાણીએ ભાગવે છે. એટલું જ નહિં પણ ભાતિક ઉપચાર સમાન હોવા છતાં અંકમાં તે અનુકૂળ રૂપે અને ખીજામાં વિપરીત રીતે પરિણમે છે તેવુ ક સિવાય બીજું કોઇ કારણ બુદ્ધિગમ્ય નથી. જેમ દરેક કાર્યાંનુ કારણ છે તેમ દરેક કાર્ય-ક્રિયા અપર કાર્યનું કારણ અને છે. કાર્યકારણું સંબંધ સર્વવ્યાપી છે, અર્થાત કર્મના સિદ્ધાંત વિશ્વવ્યાપી છે.
હવે પછી કર્મના સ્વરૂપના અને કર્મ તથા તેના ફળના સંબંધના વિશેષ વિચાર આગળ કરવામાં આવશે.
( અપ્ )
For Private And Personal Use Only