________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
> <> મનુષ્ય જીવનની સાર્થકતા [5|0||||||||||||||||||5|[]
અનુ— અભ્યાસી ’
આસ્તિકતા તથા નાસ્તિકતા વચ્ચે ઘણા જ થોડા તફાવત રહી ગયેા છે. સવારથી સાંજ રહી આપણે પ્રભુમરણ કરીએ છીએ તે પ્રાપ્ત નિશ્ચિત ઉદ્દેશથી જ કરીએ છીએ, ાપણે પ્રભુ ઉપરની આાપણી શ્રદ્ધાના બદલા ઇચ્છીયે છીએ. એ બદલે નથી મળતા તે ાપણી નજરથી તે ખસી જાય છે. આપણે વિચારવા લાગીએ છીષે ક્રુ-મેં પ્રભુની ાટલી ખૂન કરી, માટઆટલી ભક્તિ-સેવા કરી, તાપિ મારું કામ ન થયુ. ઇશ્વર છે કે હિંચવા તેનામાં મારું કાર્ય કરવાની શક્તિ છે કે નહિ એવી શકા ઊઠે છે.
શ્રદ્ધાને ગતા કેટલી વાર ? આપણે માપણી આસ્તિકતા પદી ગામ બેસીએ છીએ. શ્રીજી બાજુ આપણાં મનમાં એક વિકટ શંકા ઉત્પન્ન થાય છે. આપણે જય નાં દષ્ટિ ઢાડાવીએ છીએ ત્યાં આપણને દેખાય છે કે-શાસ્ત્ર-ધમ પ્રમાણે ચાલનાર લશે ભાગે દુઃખી છે અને નાસ્તિક, નિદ્ર, પાપ પુણ્યના વિચાર વગરના રાષ્ટ્રરો પ્રસન્ન, સુખી અને
સાધનાપન્ન રાય છે.
સુખ દુઃખ અને શાસ્ત્ર-ધને શે। સબંધ સુખ દુઃખ તેા નકામા શબ્દો છે. કાઈને ગહત્યા કરવામાં સુખ જ છે તે કારે ગેરક્ષા કરવામાં. પ્રાને પેટભર ભાજનનુ સુખ જોઇએ છીએ તેા કાષ્ટને તપવાસમાં ખાનદ મળે છે. જે રીતે દુ:ખ પણુ શિખ ભિન્ન પ્રકારનું છે, અનાનીને કુટુંબના કોઈ સ્વજનનું મૃત્યુ વિચલિત કરે છે, જ્ઞાનીને માટે એ બંધનમાંથી છૂટકારા માત્ર છે. ટૂંકાાં કહીએ તો સુખ દુઃખની કાઇ પરિભાષા નથી. વ્યક્તિ, સમાજ તથા સભ્યતાની રવાભાવિક વિભિન્નતામાં એની વ્યાખ્યા પણ ભિન્ન જ હોય છે.
αγ
પરંતુ કષ્ટની એક સીમા ાતાવી શકાય છે. ખાવાપીવાનું, શરીરનુ', કુટુંબપરિવારનું, પૈસાનું કષ્ટ દરેક સ્થળે બરાબર હોય છે. એના તધારે ગેછે અનુભવ થઇ શકે છે. ગે ષ્ટિથી જોઇશે તો માલૂમ પડશે કે-શાસ્ત્ર માનનાર અથવા ધનિક લેકાને કાંક વધારે દુ:ખ છે અને પાપી લોકેા સુખી તેમજ પ્રસન્ન છે.
શાસ્ત્ર અને ધર્મના ઉદ્દેશ માની પ્રાપ્તિ કરાવવાની છે. ગેા એને જ મળે છે કે જે સુખદુ:ખનાં અધનમાંથી બહાર નીકળી નય છે. એ બંધનમાંથી બહાર નીકળવા માટે માટી મેાટી પરીક્ષાઓ આપવી પડે છે અને એ પરીક્ષા પસાર કરીને જ ધર્માત્મા આગળ વધે છે. એટલા માટે તેવા લેકાને પરીક્ષાના પ્રસંગે મળ્યા કરે છે અને તેમાં ખરી કસોટીમાંથી પાર ઉતરીને ભગવાન તરફ ખેંચાય છે. આપણે લેકા પ્રભુની ભક્તિનું, પૂજાનું ફળ મેળવવાના સ્વપ્ન સેવીએ છીએ, તેથી જ શાસ્ત્રમાં માનનારના દુ:ખ આપણી ાથમાં નાંખી દે છે અને આપણે એવા વિચાર કરીએ છીએ કે આવુ ઢાય તેા નાસ્તિક રહેવું' વધારે સારું છે. આપણેશ્વરને આપણી હંમેશાની સમસ્યાનો ઉકેલ લાવનાર માનીએ
( ૨૯૮ )
For Private And Personal Use Only