________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શ્રી જૈન ધર્મ પ્રકાશ
[ આથતું.
ઇંદ્રિયગ્રાહ્ય વસ્તુઓમાં પણ સૂક્ષમતા તથા સ્થૂળતા હોવાથી અત્યંત સામે વસ્તુઓ પ્રત્યક્ષ થતી નથી છતાં કેટલીક સૂકમ વસ્તુઓ સાધનો દ્વારા પ્રત્યક્ષ થઈ શકે છે. જેમકે–સૂટમદર્શક યંત્રથી ચક્ષુબ્રા સૂકમ વસ્તુઓ જણાય છે. આમળાથી પાણીની મધુરતા તથા વિજળીથી શબ્દ પ્રત્યક્ષ થાય છે. કેટલીક પર માણુ જેવી રૂપી વરતુઓ સૂફમતમાં હોવાથી સાધનો દ્વારા પણ ઇન્દ્રિયગ્રાહ્યા થઈ શકતી નથી. આવા પરમાણુઓ મા ઇન્દ્રિયગ્રાહૃા અનંતાનંત પરમાણુના કંધનું સ્થળ પરિણામવાળા કાર્યથી અનુમાન થઈ શકે છે. જે જડાત્મક સ્થળ વસ્તુઓ સંસારમાં કાર્યરૂપે પ્રત્યક્ષ થઈ રહી છે તેનું કારણ અવશ્ય હોય છે. તે કારણુને જયારે તપાસીએ ત્યારે તેનું પણ કારણ હોય છે. આવી રીતે કારણુની પરંપરી જ્યાં જઈને અટકે છે તેને પરમાણુ કહેવામાં આવે છે. અર્થાત કાર્યનું પરંપરાથી આદિ કારણ છે તે જ પરમાણુ છે. પરમાણુના કેઈ પણ કારણ નથી કારણ કે તે કાર્ય નથી પણ અનાદિથી હવાથી નિત્ય છે, માટે જ સ્થળપણે, દૃષ્ટિગોચર થતી વસ્તુનું અંતિમ કોરણે પરમાણુ હોઈ શકે છે. તે જ્યારે બે ભેગા થાય છે ત્યારે તેને સ્કંધ કહેવામાં આવે છે અને તે બે પરમાણુના સંયોગરૂપ કાર્ય હોવાથી પરમાણુ કારણ કહેવાય છે. જયારે ત્રણ પરમાણુ ભેગા થાય છે ત્યારે ત્રણે પરમાણુને રકંધ કાર્ય કહેવાય છે અને બે પરમાણુ સ્કંધ તેનું કારણ થાય છે, ત્યારે પરમાણુ કારણનું કારણ કt: છે, કારણ કે તે દ્યણુક કંધનું કારણ છે. સ્કંધ એટલે જેના વિભાગ છે શકે એવી વસ્તુ. જ્યાં સુધી એક વસ્તુના બે ભાગ થઈ શકતા હોય ત્યાં છે તે અંધ કહેવાય છે, પણ જયારે કેવળજ્ઞા•િની દષ્ટિમાં પણ એક વસ્તુના બે વાગ ન થઈ શકે ત્યારે તે પર રાણું કહેવાય છે. અને જેને દેશ કહેવામાં આવે છે તે પણ એક પ્રકારને સ્કંધ છે. જ્યાં સુધી એક મોટા સકંધને ટુકડો સ્કંધ સાથે વળગેલ હોય ત્યાં સુધી તે દેશ કહેવાય છે પણ જયારે તે કંધમાંથી તૂટીને જુદા પડી જાય છે ત્યારે તે પણું 'ધ કહેવાય છે, કારણ કે તેના પણે પાછા અનેક દેશો હોય છે. આવી જ રીતે જ્યાં સુધી વસ્તુના વિલણ થતા રહે ત્યાં સુધી તે સકંધ કહેવાય છે (તે મોટા કંપની સાથે વળગી રહેલા વિવાગો તે દેશ ) અને જ્યારે વસ્તુના કેવળીની બુદ્ધિથી પણ બે વિમાગ ન થાય ત્યારે તે સ્ક ધ ન કહેવાતાં પરમાણું કહેવાય છે. અને તે પરમાણુ જ્યાંસુધી સ્કંધની સાથે વળગેલા હોય ત્યાંસુધી તે પ્રદેશો કહેવાય છે. જેમકે-એક હજાર તાંતણુનું બનેલું કપડું તે સ્કંધ કહેવાય અને તેમાંથી આઠસો-સાત આદિ તાંતણુના ટુકડા જ્યાં સુધી હજાર તાંતણુના ધથી જુદા પડથી ન હોય ત્યાંસુધી તે દેશ કહેવાય છે પણ તે ટુકડાઓ હજારની સ્કંધમાંથી જુદા પડયા એટલે તે કંધા કહેવાય છે. આ હજાર તાંતણાના કપડારૂપ સ્કંધમાં જેટલા તાંતણા છે તે બધાય પ્રદેશ કહેવાય છે. જ્યાં સુધી બે તાંતણાના સંગરૂપ ધ ડાય ત્યાંસુધી તે કપડું કહેવાય પણ છે:' કહેવાય નહિં પણું જ્યારે બે
For Private And Personal Use Only