Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ, રેચકા અનુ મ વદે તે માદ્ધ દો. ૮. કોઈ સાધુ પોતાથી એકાદ ગુણ હીન હોય તે દોષને મનમાં ચિંતવતો ઈખ્ય સહિત વાંદે તે મનઃપ્રદુ દોષ. ૧૦. જે બે ઢીંચણની ઉપર તથા નીચે હાથે રાખીને અથવા બે હાથ વચ્ચે બે ઢીંચણ રાખીને અથવા બે હાથની વચમાં એક ઢીંચણ રાખીને અથવા ખોળામાં હાથ મુકીને વાંદે તે વેદિકાબદ્ધ દે. ૧૧. અમને કોઈ વિદ્યા મંત્રાદિક શીખવશે એવી લાલચની બુદ્ધિએ વાટે અથવા નહિ વાંદી તે રીશ કરશે એમ ધારીને વાંદે તે ભજત દે. ૧૨, જે એમને નહિ વાંદુ તો મને ગ૭ બહાર કાઢી મુકશે - થવા આક્રોશ કરશે એવા ભયથી વાંદે તે કાયદોષ. ૧૩. જે હું ભલી રીતે વાંદીશતો સર્વે લોકો મને સમાચારીમાં કુશળ, હા, વિધિ પ્રવીણ ગણશે એમ જાણપણાના ગાર' કરીને વાંદે તે ગારવ દેવ. ૧૪. એમની સાથે મારે પૂર્વની મિત્રાઈ છે એમ જાણુ મિત્રાદિકની અનુવૃત્તિએ વાંદે તે મિત્રદોષ. ૧૫. જ્ઞાનદર્શનના કારણ વિના અન્ય કારણથી એટલે જે હું વાંદશા મને વસ્ત્રાદિક આપશે, પદ આપશે વગેરે ઉદેશથી વાંદેને કારણુ દોષ. ૧૬. રખે કોઈ મને ઓળખશે તો મારી લઘુતા થશે એમ ચોરની પરે છુપી રીતે વાંદે તે અન્ય દે. ૧૦. આહારાદિકને અવસરે પ્રત્યની કપણે અનવસરે વાંદે તે પ્રત્યનીક દોષ. ૧૮. કા ધમધમે થકી વંદના કરે અથવા કોધાંત પ્રત્યે વાંદે તે રૂઝ દોષ. ૧૮. આમને ઘણીવાર વાદન કર્યું તો પણ પ્રસન્ન થતા નથી અથવા નથી વંદન કરતા તો કોપતા નથી કારની જેવા છે, માટે એના રૂટમાન થવાથી એ શું? અને તુટમાન થવાથીએ શું ? એમ ધારી તર્જના કરતે વાંદે તે તાર્જિત દોષ. ર૦. જે માયા કપટ કરી દે અથવા ગ્લાનાદિક બપદેશ કરી સમ્યક્ પ્રકારે ન વાંદે તે શઠ દેષ ૧ અહંકારવડે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20