________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબંધસત્તરી,
ભાવાર્થ-દરેક કાર્યને વિષે જયણાની ખાસ જરૂર છે. મુનિ મ હારાજના પાંચ મહાવ્રતમાં તેમજ શ્રાવકના બારવ્રતમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ – વહિંસા ત્યાગ-વ્રત છે. અને શાસ્ત્રકાર બાકીના વ્રતો પ્રથમ વતની વાનગી અર્થેજ છે એમ કહે છે. તે પ્રથમ વતનું સમ્યક પ્રકારે પાર પાળન કરવા માટે જયણાની ખાસ જરૂર છે. દયારૂપ ધર્મને સવનારી ઉત્પન્ન કરનારી જયણાજ છે. જયણાવડે જ દયા પાળી શકાય છે માટે અહિંસારૂપ ધર્મનું પ્રતિપાળન કરનારી પણ જયણાજ છે. અને તેની વૃદ્ધિ કરનારી પણ જયણાજ છે કારણકે જણાયુક્ત ગોચરી અને આહારાદિક કરનાર મુનિરાજને તપ નિર્મળ થાય છે અને તેથી વિશેષ ફળદાતા થાય છે. ગ્રહસ્થને માટે પણ તપની વૃદ્ધિમાં અનેક પ્રકારે જયણાની જરૂર છે જયણાયુક્ત ગ્રહકાર્ય, જયણયુક્ત વ્યાપાર અને જયગુયુક્ત ધર્મકાર્ય કરનાર પ્રાણ પુષબંધ કરે છે અને ને તેથી આનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે માટે એકાંત સુખને જ આ પનારી જય છે. જમણી દયા, દયાથી ધારાધન, ધર્મારાધનથી અશુભ કર્મને નાશ અને શુભ બંધ અને તેથી યાવત મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે ખરા સુખને મેળવવા ઈચ્છનારે જયણા પાળવા તપર રહેવું.
જેમ પાણી લાવવું, પાણી ગળવું, પાણી પીવું, અનાજ શુદ્ધ કરતું, છત્પત્તિ થવા ન દેવી, ચુલે પ્રજ્વળીત કરે, રસોઈ કરવી, જમવું વિગેરે તમામ ગ્રહકાર્યોમાં જયણાની મુખ્યતા છે તેમજ જિનપૂજા, સામાયક, પપધ, પ્રતિક્રમણ, તીર્થયાત્રા, સ્વામીવાત્સલ્ય, ગુરૂભક્તિ વિગેરે ધર્મ કાર્યોમાં પણ એનીજ મુખ્યતા છે. આ સંબંધમાં જેટલું વિસ્તાર પૂર્વક લખીએ તેટલું લખી શકાય તેમ છે પરંતુ પ્રથમ “જયણ નાજ ખાસ વિષયમાં કેટલું એક લખેલ હોવાથી અત્રે લખતા નથી. અત્રે માત્ર જિનપૂજા સંબંધમાં જયણાનું પ્રતિપાદન કરવાને માટે કેટલુંએક લખવું સાર્થક જ
જિનપૂજા કરીને મુખ્ય પ્રાપ્તિ કરી જવા ઈચછનાર શ્રાવક ભાઈઓ જયણાને સર્વકાર્યમાં આગળ કરતા નથી તો પુન્યને બદલે કેટલીકવાર ઉ. લટા પાપનો બંધ કરે છે. શ્રાવકે પૂજા કરવા માટે ઘરેથી જિનમંદિરે જતાં પ્રથમ તો જયણા પૂર્વક જ ચાલવું જોઇએ, પોતે શું કાર્યને માટે જાય
sts જૈનધર્મ પ્રકાશ પુ. 'કાને પૂછે ૧રર મે જયણાને વિષય જુઓ,
For Private And Personal Use Only