Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LA
श्री जनधम प्रकाश
JAINA DHARMA PRAKASHA.
પુ સ્ત, ૮ મુ, અષાડ સુદ ૧ ૫ સંવત ૧૯૪૮ અક.૪ થા*
शार्दूलविक्रीडित. कृत्वाहत्पदपूजनं यतिजनं नत्वा विदित्वागमं । हित्वा संगमधर्मकर्मठधियां पात्रेषु दत्वा धनं ॥ गत्वा पद्धतिमुत्तमक्रमजुषां जिवांतरारित्र। स्मृत्वा पंचनमस्त्रियां कुरु करक्रोडस्थमिष्टंसुखं ॥१॥
प्रगट कत्ता. श्री जैनधर्मप्रसारक सभा
भावनगर.
अमदावादमां- वनीयुस२ श्री प्रेसमा નથુભાઈ રતનચંદ મારફતીયાએ છાપી પ્રસિદ્ધ કર્યું
શક ૧૮૧૪. સન ૧૮ટર , भूस वर्ष १ ना ३१) अशाऽथी पोरटे०४ ३०-3-0 Mg.
23 मई सेना ३०-२-.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमणिका. વિષય ૧ ઈ કીયે વિગેરેને શિખામણ. ૨ કમળસેન ( એક રસીક બાંધદાયક વાતા) ૩ પ્રતિક્રમણ. ૪ સ‘બાધ સત્તરી ( જયણા વિષે ) . • માયા.
પ
પપ
ત
ચાપાનીયુ' રખડતુ મુકીને આશાતના કરવી નહીં.
ગ્રાહુકાને ભેટ. | શ્રી નજીમયંતી ચરિત્ર. જે જે ગ્રાહાકાએ લવાજમ મોકલાવેલ છે તેમાં ભેટની બુ - ઉના પાસ્ટેજના અરધો આને વધારે મોકલનારને ભેટ મોકલાવેલ છે. બાકીના ગ્રાહુકાએ અરા આને એકલી બુક અંગાવી લેવી સાથે નવા વર્ષનું લવાજમ માકેલશે તે અનુકુળ પડશે.
લવાજમ મોકલવાના આળસુ ગ્રાહુકાને હજી પણ ભેટની મુકેના લાભ લેવા હોય તે ચુડેલા લવાજમ સાથે નવા વર્ષનું લવાજમ અને ભેટની બુક ની પેસ્ટેજના અરધા આના મેકલાવે એટલે તેમને ભેટ મોકલાવશુ
ગ્રાહકોને નવા વર્ષની ભેટ.
જૈન પંચાંગ. તિથિઓની વધઘટ વાર્ષીક જનપર્વ, તિથિ, વાર, અંગ્રેજી તારીખ, દિવસ અને રાત્રીના ચાધાડીઓના યુત્ર તથા સૂર્યોદય સૂર્યાસ્તના વખત વિગેરે બતાવનારૂ તપાગચ્છની સમાચારી પ્રમાણેનું જેનું અધુઓને ઉપયોગી
| વાષક પંચાંગ ( સંવત ૧૯૪૮ ના ચતરથી સવત ૧૯૪૮ ના ફાગણ સુધીનું)
2 કિમત. એક આતા, ગ્રાહકોને ભેટ તરીકે ગયા એક સાથે મોકલાવેલ છે. ૫ ચચીસથી વધારે નકલ મ’ગાવનારને માટે અર્ધા આના પ્રમાણે આપવામાં આવશે,
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश.
JAINA DHARMA PRAKASHA.
KS Sઇs 55555555555555555 a
દોહરે. જિનમતરસ રસનાથકી, પાનકરો પ્રતિમાસ; શિક વેક રસિકબનો રસ મગ્ન હૈ, વાંચી જૈનપ્રકાશ. .
-
-
પુસ્તક ૮ મુ. શક ૧૮૧૪ અષાડ શુદિ ૧૫ સંવત ૧૯૪૮ અંક થો.
-
-
- -
-
इंद्रीयो विगेरेने उपदेश.
લાવણી. ( કદરતના કરનાર ખલકના સ્વામી” એ રહ)
નમ હર્ષ ધરી હે શીર્ષ ! પ્રભુના ચરણે; કયે સાર્થકતા નિજ જન્મ તણી રહી શરણે. હે નયન નિરખ જિન નાથ મનોહર મૂર્તિ પ્રભુ અવયવને અવલોક્ય અધિક ધરી તિ. પરના નિરખતાં હર્ષ ધરે શું ભારી; તે નરક દાયિની નાર જાણ્ય દુઃખકારી. રટ છે રસનાર ! જિન નામ ગાન કર્ય ગુણનું કર્ય જિનમત સુખ રસ પાન ધામ થા રસનું. તું છોડ ઈતરક રસપાન વિષય વિવધારી;
જે વ્યાધિ આધિપ કરનાર અધિક અઘકારી. ૫ ૧ અંગ. ૨ જિલ્ડા. ૩ ગ્રહ. ૪ બીજ ૫ મનની ચિંતા.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
શ્રી જનધર્મપ્રકાશ. હે શ્રવણ! શ્રવણ કર્થ શરણકારે જિન ગુણને; પ્રભુ સુગુણ ગાન ધરી તાન માનવિણ સુન.; તું સાંભળજે નહી આપ કદિ પરમિંદા; પરહાનિ વિષે પણ ધાર્ય સદા ગતિ મંદા. હે ચપલ ચિત્ત ! તું છેડી ચાલતા તારી; ભજ ભવ્યપણે ભગવંત ભાવના ધારી મન ! મર્કટતા તું મુક ધ્યાન ધર જિનનું મહિલાદિકમાં નહિ દેહ છોડ સુખ છલનું. હે હસ્ત! મસ્ત જૈ શસ્ત પૂજ પ્રભુપદને; કર્ય અસ્ત આપ અધધ છેડી નિજ મદને. જિન કર્મ થકી નહિ આપ પાપ તું ધરતી; નિજ દક્ષિણતા કર્ય સાથે વાતાપ હરતે. હે ચરણ! ચાલ જિન ધામ તીર્થમાં પ્રીતે; નિજ કર્મ તણું હણુ પાપ કૃતીયા નિલે. નિજ સાર્થકતા સા કરે ઇ િતનમાં, તો થશે નર્મદા ગતિ સતી અતં જનમાં.
कमलसेन.
(સાંધણ પાને ૭૮ થી. ) સ્વામિન ! નિમિત્ત શિવાય તમે કોઈ સ્થળે ચાલ્યા ગયા ત્યારે નગરજનો સર્વ વસંત મહેસવનો ત્યાગ કરી હાહાકાર કરતા શોકાતુર થયા. તમારા વિયોગથી તમારા માતાપિતાએ જેવું દુઃખ અનુભવ્યું છે તેવું નારકીઓને નરકમાં પણ નહિ હોય. હમણું કોઈ વૈતાલીકના મુખથી તમારા ગુણની પ્રશંસા સાંભળી. તેને પુછવાથી તમારી શોધ જણાઈ એટલે તમારાપિતાએ મને અને મેકલી કહેવરાવ્યું છે કે–હે પુત્રી દુ:ખ દાવાગ્નિથી
૧ અભિમાન રહિત. ર સ્ત્રી વિગેરેમાં. ૩ શ્રેષ્ઠ. ૪ સાર્થક. ૫ વકનેડાપણું. ૧ કૃતાર્થ. ૭ કમળનના પીતા તરફથી આવેલ દુત કમળસેન
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળસેન. દગ્ધ થયેલા માતા પિતાને તારા દર્શન રૂપી જળથી શાંત કર.”
એ સાંભળી રાજાના મનમાં અત્યંત ખેદ થયો. વિચાર્યું કે માતા પિતાનો આ નિવિડ રાગ વર્તે છે અને હું તો તેમને તદન ભૂલી જ ગયો આહા જગતમાં આ પ્રેમ અલોકિક છે. મેં તે કુલિંભર થઈને માતા પિતાને વિસારી દીધા. હવે એકદમ ત્યાં જઈને તેમને આનંદ પમાડું. એમ ધારી મતિર્ધન નામે મંત્રીને સર્વ રાજ્યભાર સોંપી પોતે પ્રસ્થાન મંગલ કર્યું. ઘણુ હસ્તિઓ, ઘણા અ અને અગણિત સેનાએ પરિવૃત્ત, રસ્તામાં પાંચજનોથી પૂજાયેલો, કુતુહલી લોકોથી પગલે પગલે લેવાયેલો તે રાજા, રસ્તામાં અનેક ચેત્યોમાં અર્ચા કરતો, મુનિ મહારાજોને દાન દે, જીળું દેરાસરોના ઉદ્ધારની ગોઠવણ કરતે, અમે દીનજને ઉપર અનુકંપા કરતે પિતાના નગરને પરિસરે આવ્યા. પિતાએ તે વૃત્તાંત જાયે એટલે સામે આવી પિતાની બે ભુજાવડે ચંદનથી પણ શિતળ એવા પુત્રના વક્ષસ્થળને આલિંગન કરી, વિરહથી સંતપ્ત થયેલ હૃદયને શાંત કર્યું. પછી પુત્રને પોતાની સાથે હસ્તિ ઉપર બેસારી નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરમાં પ્રતિહારે પારજનો જેનો આદર સત્કાર કરી રહ્યા છે, જેની બે પાસે વેત ચામર વીંજાઈ રહ્યા છે અને સેંકડો લોકો જેના દર્શનથી આનંદ પામી રહ્યા છે એવો તે કુમાર રાજ્યમહેલમાં આવ્યું. ત્યાં આવી હર્ષથી જેના નેત્રમાં આજળ આવ્યા છે એવી માતાને વિનય પૂર્વક નમન કર્યું અને ચિરકાળથી તેના હૃદયમાં રહેલ વિરહ દુઃખ વચન છલથી દૂર કર્યું તે સમયે માતાએ કહ્યું-વત્સ ! હું તો વજીવત કઠોર છું કે જેથી તારા વિના પણ આટલે કાળ સુધી જીવતી રહી. હવે જે ભાગ્યના યોગથી તું મળે. તેજ ભાગ્યના ચોગે તું વટની શાખાની જેમ પુત્ર, કલત્ર અને રાજ્યલમીથી વૃદ્ધિ પામ અને ચિરંજીવ!
“અહો ! જગતમાં માતાનો પુત્ર ઉપર કેવો અવર્ણનીય ને છે ? જે પુત્રે આવા પ્રેમના બદલામાં તેઓને જે પ્રકારે સુખ ઉપજે તેમ નથી કરતા તેને કેવા મુર્ખ કહેવા. વાંચનાર! તે ઉપર વિચાર કરજે અને તું તેવા મૂર્ખની ગણનામાં ન ગણાય તેને વિચાર રાખજે.”
માતાએ એવી આશિષ આપ્યા પછી વારંવાર તેમને નમસ્કાર કરી પ્રધાન વર્ગને મળ્યો. સૌને અરણ્યરસ સુખ સમાચાર પછી વિસર્જન કર્યા. સુખ સમાધિમાં પિતાની સાથે કાલ નિમન કરવા
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ માંડે. એક દિવસ પ્રસ્તા પિતાએ તેને જવા સંબંધી તથા ગયા પછી રાજ્ય શી રીતે મળ્યું તે સંબંધી વૃત્તાંત પુ. પિતાની પ્રશંસા અથવા પોતાની મહત્તાની વાત વડિલોની પાસે કરવી એ અયુકત છે તો પણ - તાનું વચન ઉલ્લંઘન કરવું એ વધારે અયુક્ત છે એમ ગણી પ્રથમથી સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. તે સર્વ સાંભળી અત્યંત હવાતુર થયેલ પતિ બોલ્યો–અહે! કલ્પવૃક્ષ, કામગવી અને ચિંતામણિ રનથી પણ છે અને સકલ સુખને આપનાર ધર્મ જગતમાં જયવંત વર્તે છે; જે ધર્મના પ્રભાવથી માણસને અસંખ્ય અને અચિંતની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે
धर्माजन्मकुलेकलंकविकलेजातिःसुधर्मात्परा । धर्मादायुरखंडितं गुरुवलं धर्माचनीरोगता ॥ धर्माद्वित्तमनंदितं निरूपमा भोगाः मुकीतिःमुधी ।
धर्मादेवचदेहिनांप्रभवतःस्वर्गापवर्गावपि ॥
પ્રાણીને ધર્મના પ્રભાવથી નિર્મળ કુળમાં જન્મ, ઊજાતિ, અખંડિત આયુ, ગુરૂબળ, નીરોગતા, અનંદિત દ્રવ્ય, નિરૂપમ ભોગ, સકી, સબુદ્ધિ અને સ્વર્ગ તથા અપવર્ગના સુખ પ્રાપ્ત થાય છે, માટે આ મનુ ષ્ય જન્મ પામીને ધર્મકાર્ય કરવા એજ શ્રેયસ્કર છે. કાદવમાંથી જેમ કમલ, માટીમાંથી જેમ સુવર્ણ, છાશમાંથી જેમ માખણ, પથ્થરમાંથી જેમ રા તેમ મનુષ્યભવથી ધર્મોપાર્જન એજ સારભૂત છે. માટે હવે ધર્મથી રહિત અને જર્જર એવા આ રાજ્ય પિંજરમાં રહેવું મારે યુકત નથી
निर्दतःकरटीहयोगतजवश्चंद्रविनाशर्वरी । निर्गधंकुसुमंसरोगतजलच्छायाविहीनस्तमः ॥ सूपं निर्लवणं मुतो गतगुण चारित्रहीनोयतिः । निर्देवं भुवनं न राजति तथा धर्म विना मानवः ।।
જેમ દતુશળ વિનાનો હસ્તિ ભતો નથી, જેમ વેગ રહિત અધ શોભતો નથી, જેમ ચંદ્રાવિનાની રાલી શોભતી નથી, જેમ સુગંધ વિનાનું પુષ્પ શોભતું નથી, જેમ જળ વિનાનું સરોવર શોભતું નથી, જેમ છાયાવિના વૃક્ષ શોભતું નથી, જેમ લવણવિ શાક સ્વાદિષ્ટ લાગતા ન
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ?
કમળસે. થી, જેમ ગુણવિનાને પુત્ર શોભતો નથી, જેમ ચારિત્ર ગુણવિના યાતિ શોભતા નથી અને જેમ દેવ વિનાનું ભુવન ભતું નથી, તેમ ધર્મવિના મનુષ્ય શંભને નથી. માટે હવે ધર્મ સાધન કરવામાં પ્રવૃત્ત થવું એમ ધારી રાજપાટે કમસેનને બેસારી પોતે શીલંધર ગુરૂ પાસે દિક્ષા - ગીકાર કરી. મહાવતી, મહાધ્યાની અને કર્મ શત્રુને જીતવામાં તત્પર એવા તે શત્રુંજય રાજર્ષિ અનેક પ્રકારના ધર્મસાધના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા,
સૂર્ય સદશ પ્રતાપવાન, ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામતા મંડળવાળા, સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવનાર, જિનશાસનમાં નિશ્ચલ બુદ્ધિવાળા, વટવૃક્ષની જેમ પુત્ર પુત્રી પરિવારથી વિસ્તારવાળા કમલસેન રાજાને ધશાકાળ સુધી રાજય ભોગવ્યા પછી વય પરિત થયે ભોગ અને રાજ્ય મૃદ્ધિને વિષે વિરાગ દશા થઈ. સંતપુરુષોને એ યુક્ત જ છે. કારણ કે વૃક્ષોના પવને પણ અનુરામે વિરાગ થાય છે તો જે સચેતન હેઈને વૈરાએ ન પામે તે કાષ્ટથી પણ બાલિશ છે. એવા વખતમાં ગ્રીષ્મના તાપથી સંતપ્ત થયેલા લોકોને શાંત કરનાર વકાળ આવ્યો. કલિકાળ સદસ જે વર્ષાકાળમાં મલિન એવા મેઘ ઉદય થયા અને સ્ત્રીની જેમ ચપલા-વિઇતના ચમકારા થવા લાગ્યા અને એની સ્થલ ધારાએ વર્ષાદ પડ્યો કે જાણે જગત સર્વે જલમય થઈ ગયું. લોકો એથી અત્યંત આનંદ પામ્યા. તે સમયે કમલમેન રાજ વદની લીલા અને નદીનું પૂર જોવાને નગર બહાર ગયા. ત્યાં પર્વતના નિઝરથી ચેતક વૃદ્ધિ પામતી, બંને તટને ખેદતી, કાંઠાના વૃક્ષને ઉમુલન કરતી, તટની ધુલથી જળને કાદવમય કરતી, હિંસક પ્રાણીઓને વહન કરતી, જેઓના વાહન ભાંગી ગયા છે એવા મુસાફરોને ઘસતી તરનારાઓને નિમજજન ઉજજન કરાવતી અને સર્વ જીવને અપકાર કરનારી સરિતાને ભયંકર પ્રવાહવાળી જેને લોકો ચેતરફ નાસી ગયા. થોડીવારે પૂર ઉતરી ગયા પછી જોયું તો નદી તટને
દતી પણ નહોતી અને વૃક્ષોને ઉખેડતી પણું નહતી પરંતુ સ્વસ્થ નીરવાળી અને સુખકારક જણાતી હતી; બાળ વૃદ્ધ, યુવાન સર્વે સુખે સ્નાન કરતા હતા, અને જળ પીતા હતા અને સુખે સાડા કરતા હતા. નદીની
એવી ચટા જોઈને કમસેન ભૂપતિને વૈરાગ્ય પ્રાપ્ત થયો અને મનમાં વિ- ચાર આવ્યો કે અહા ! નદીની જેમ ધનવાનોની સ્થિતિ પણ વધે છે ને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
૫૪
ધટે છે. સંપત્તિના પૂરથી વિસ્તાર પામતા માણસ નદીની જેમ પેાતાને ત થા પરતે પીડાકારી, આત્માને કલુષિત કરનાર અને ૬:કર્મ રૂપી લવરે આ ભવ તથા પરભવમાં નાના પ્રકારના અનર્થની પરંપરાને પામનાર થા ય છે. સંવર ભાવવાળે, પ્રસન્ન આત્માવાળા અને મર્યાદામાં રહેલ રાસ નદીની જેમ નિરતર પેાતાને તથા પરને સુખકારી થાય છે માટે અધિક સંપત્તિ એ આત્માને અધિક રીતે મલીન કરનાર થાય છે.જે રાત્ન
અ
નેક દેશ જીતી લે છે, ઘણુા વૈરીએને હણે છે, ઘણા મહેલો બનાવે છે તેએને પણ મેળવેલી સર્વ સંપત્તિ એક ધાર નિદ્રાય થાય છે અર્થાત મૃત્યુ આવે તેને તે સર્વે નિદ્રામાં પડેલા મનુષ્યની જેમ નકામું થાય છે એટલુજ નહિ પણ અત્યંત લેવાથી મેળવેલ તે સર્વ વસ્તુ–સ ંપત્તિને અન્યજતે ભેગવે છે. એને તે ફક્ત આરંભના ટ્રાપજ પ્રાપ્ત થાય છે બાકી મેળવેલી સપત્તિતે વિવાહાદિને વિષે બનાવેલા ભાજનની જેમ વિનશ્વર અને પરાર્થે થાય છે. સ્વાર્થતા ફ્ક્ત આત્મ ચિંતવનમાંજ છે. માટે આ સર્વ સંપત્તિના વિસ્તારનું અભિમાન કરવું તે મિથ્યા છે. જગમાં તેએાજ ધન્ય છે કે જે પરિગ્રહને આ પ્રમાણે દુ:ખ અને દુર્ગતિનું મૂળ જાણી તેને ત્યાગ કરે છે. એમ વિચારતા રાળ તત્કાલ વિષમિશ્ર અન્નની જેમ વિષયથી વિરક્ત થયેા.
વાંચનાર ! આ કેવા ઉમદા વિચાર ! તું પશુ તત્વ દ્રષ્ટિથી વિ. ચારીને તને પણ જે સંપત્તિમાં અજ્ઞાનતાના કારણથી અધિક મેણુ છે તે સંપત્તિએ દુઃખકારકજ છે એમ જણાશે. એની સ્મૃદ્ધિ આગળ તારી સ્મૃદ્ધિ તે। તુચ્છ જેવી છે તે! તું પણ તેવી સંપત્તિમાં મેડિત ન થતાં એમની જેમ વિચાર કરે અને તત્વ તરફ નજર ફેરવર્ષે જેથી કલ્યાણ થાય. બાકી નિરંતર મેામાંને મેહમાં લીન રહી છેવટે મૃત્યુના સ્વાધીન થનાર હતા . આપણે યુને જોઇએ છીએ અને જ્ઞાતીના વચન પ્રમાણે તેએ પાતાના મનુષ્યભવ થા ગુમાવી ગયા એમ કહીએ---જાણીએ છીએ માટે આપણે પણ તેવા ન ગણાઇએ તેને માટે વિયાર રાખવેશ એજ સમજુતી, એજ ડહાપણ અને એજ જ્ઞાનનું કુળ
ધરે જઈ ગુણુસેના રાણીના પુત્ર સુષેણુને રાજ્યે સ્થાપી રાણીની સા થે ચારિત્ર અંગીકાર કર્યું. અનેક પ્રકારના સાધન સહિત રૂડીરીતે ચારિત્ર પા તે પાંચમે દેલેકે ગ્યા.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિક્રમણ
પપ આ સર પૂર્વના સુકૃતના ફળ જાણી એ જેમ બને તેમ સુકૃત્ય આચરવામાં ઉધુ થવું એજ આ વાતની સાર છે.
શાંતા , ( સાંધણ ગયા પુસ્તકને પુષ્ટ ૧૧૨ થી.) दोस अणद्विअ थढि अ, पविद्ध परिपिंडिअंच ढोलगई। अंकुस कच्छय रिंगिअ, मच्छव्यत्तं मणपउठं ? ॥ વેચવટું માં, મચ મારવ મિત્ત વાર તિન્ના पडिणीय रुष्ट तन्जिअ, सट हीलिअ विपलिय चिअयं ॥२॥ दिठमदिठं सिंगं, करतंमो अण अणिद्धणालिद्धं । ऊणं उत्तर चूलिअं, मूर्थ हृवर चडलिअंच ॥ ३ ॥ ૧. જે અનાદરપણે સંભ્રાંત થ વાંદે તે અનાદત દોષ.
૨. જે જાત્યાદિકે કરીને ધીઠે થઈ સ્તધપણે વાંદે અથવા દ્રવ્ય ભાવાદિક ચઉભંગીએ કરી સ્તબ્ધ થકો વાંદે તે સ્તબ્ધ દોષ.
૩. જાણે ભાડુતની પરે વાંદણ દેતો હોય તેમ વાંદણ દઈ વરત નાસે અથવા વાંદણ દેતા આમ તેમ ફર્યા કરે તે અપવિદ્ધ દે,
૪. ઘણું સાધુને એકજ વાંદણે વદે અથવા આવ, વ્યંજન અને આલાપ એ સર્વ એકઠા કરે તે પરિપિંડિત દો.
૫. તીડનીપરે ઊછલત એટલે ઉડી ઊડીને વિસંસ્થલપણે વાંદે તે લગતિ દો.
૬. અંકુશની પરે રજોહરણને બે હાથે ગ્રહીને વાંદે તે અંકુશ દેવ, ૭. કાચબાની પરે રિંગનો રિંગત વાંદે તે કુભારંગિત દોષ.
૮. જે ઉભો થઈ બેસીને જલ માંહે માછલાની જેમ એકને વાંદી ઉતાવળો ગુપ્તપણે ફરી બીજાને વાંદે અથવા પાઠ પ્રછ કરે અથવા
૧ પૂર્વભવને માટે ચરિતાવળીમાં કલાવતીનું ચરિત્ર જેવું. તેજ શંખ રાજા અને કલાવતી રાણીના જીવ કમલસેન અને ગુણસેના સમજવા.
૨. ગુરૂને વાંદણ દેવાના બત્રીશ દોષ વજેવા સંબંધી હકીક્ત ચાલુ છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ, રેચકા અનુ મ વદે તે માદ્ધ દો.
૮. કોઈ સાધુ પોતાથી એકાદ ગુણ હીન હોય તે દોષને મનમાં ચિંતવતો ઈખ્ય સહિત વાંદે તે મનઃપ્રદુ દોષ.
૧૦. જે બે ઢીંચણની ઉપર તથા નીચે હાથે રાખીને અથવા બે હાથ વચ્ચે બે ઢીંચણ રાખીને અથવા બે હાથની વચમાં એક ઢીંચણ રાખીને અથવા ખોળામાં હાથ મુકીને વાંદે તે વેદિકાબદ્ધ દે.
૧૧. અમને કોઈ વિદ્યા મંત્રાદિક શીખવશે એવી લાલચની બુદ્ધિએ વાટે અથવા નહિ વાંદી તે રીશ કરશે એમ ધારીને વાંદે તે ભજત દે.
૧૨, જે એમને નહિ વાંદુ તો મને ગ૭ બહાર કાઢી મુકશે - થવા આક્રોશ કરશે એવા ભયથી વાંદે તે કાયદોષ.
૧૩. જે હું ભલી રીતે વાંદીશતો સર્વે લોકો મને સમાચારીમાં કુશળ, હા, વિધિ પ્રવીણ ગણશે એમ જાણપણાના ગાર' કરીને વાંદે તે ગારવ દેવ.
૧૪. એમની સાથે મારે પૂર્વની મિત્રાઈ છે એમ જાણુ મિત્રાદિકની અનુવૃત્તિએ વાંદે તે મિત્રદોષ.
૧૫. જ્ઞાનદર્શનના કારણ વિના અન્ય કારણથી એટલે જે હું વાંદશા મને વસ્ત્રાદિક આપશે, પદ આપશે વગેરે ઉદેશથી વાંદેને કારણુ દોષ.
૧૬. રખે કોઈ મને ઓળખશે તો મારી લઘુતા થશે એમ ચોરની પરે છુપી રીતે વાંદે તે અન્ય દે.
૧૦. આહારાદિકને અવસરે પ્રત્યની કપણે અનવસરે વાંદે તે પ્રત્યનીક દોષ.
૧૮. કા ધમધમે થકી વંદના કરે અથવા કોધાંત પ્રત્યે વાંદે તે રૂઝ દોષ.
૧૮. આમને ઘણીવાર વાદન કર્યું તો પણ પ્રસન્ન થતા નથી અથવા નથી વંદન કરતા તો કોપતા નથી કારની જેવા છે, માટે એના રૂટમાન થવાથી એ શું? અને તુટમાન થવાથીએ શું ? એમ ધારી તર્જના કરતે વાંદે તે તાર્જિત દોષ.
ર૦. જે માયા કપટ કરી દે અથવા ગ્લાનાદિક બપદેશ કરી સમ્યક્ પ્રકારે ન વાંદે તે શઠ દેષ
૧ અહંકારવડે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિક્રમણ. ૨૧. હે ગણી ! હે વાચક! તમને પાંદવાથી શું ફળ થાય? એમ જાત્યાદિની હેલના કરતો વાંદે તે હીલિત દો.
૨૨. અર્ધ વાંદણ દઇને વચમાં વળી દેશ કથાદિક વિકથાઓ કરતો કરતો અભિમાને વાંદે તે વિપલિતચિત્ત દેવ.
૨૩. કઈ જાણે કે આ છાનો બેસી રહ્યા છે તેજ વદે, નહિ તે ગુપ્તપણે બેસી રહે અથવા વચ્ચે કોઈનું અંતર હોય તો દીઠું અણદીઠું કરી ને વાંદે તે દ્રાકટ દોષ.
૨૪. જે મસ્તકનું એક પાસું ગુરૂને પગે લગાડે તથા મુદ્રાહીનપણે પકરણ વિપરીત પણે રાખીને વાંદે તે શંગ દેવ
૨૫. જે વેઠ અથવા કર રૂપ જાણીને વંદન કરે પણ કર્મનિજેરાને અર્થે વાંદે નહિ તે કર દોષ જાણવો.
૨૬. ગુરૂને વાંદણ દીધા વિના છુટકો નથી, કયારે આ કાર્યથી છુશું? એમ ચિંતવતો વાદે તે તમેચન દે.
૨૭. હાથે કરીને રજોહરણ અને મસ્તક પર્શ એ પ્રથમ ભાંગે, રહરણને હાથ લગાડે પણ મસ્તકને હાથ ન લગાડે એ બી જે ભાગો, મસ્તકે હાથ લગાડે પણ રજોહરણે ન લગાડે એ ત્રીજો ભાંગો, રજોહરણ અને મસ્તક બંનેને હાથ લગાડે નહિ એ ચોથો ભાંગો, એમાં પ્રથમ ભાંગે શુદ્ધ છે બીજા ત્રણે અશુદ્ધ છે એ અશુદ્ધભાંગે વંદન કરે તે આ સ્વિદાનાદિ દોષ.
૨૮. પાઠ, આલાવા અસંપૂણ કહેતો થકો વાંદે તે ઊણદેવ. ૨૪. વાંદણે વાદીને પછી માટે શબ્દ “
મ ણ વંદામિ” એમ કહે તે ઉત્તરલિકા દોષ.
૩૦. આલાપ આવર્તાદિકને મૂકની પરે અનુચ્ચતો વાંદે તે મૂળે. ૩૧. આલાવાને અત્યંત મહેટા સ્વરે ઊચ્ચાર કરતો વાંદે તે હરદોષ.
૩૨. અંબુઅડાની જેમ રજોહરણને છેડેથી ગ્રહણ કરી જમાડતે થક વાંદણા આપે તે ચુડલિક દેવ.
વાંદણું આપતાં એ બત્રીશ દોષનો ત્યાગ કરે. કહ્યું છે કે, वत्तशिदोसपरिसुद्धं, किइकम्मं जो पउंजई गुरुणं । सो पावइ निव्वाणं, अचिरेण विमाणवासंवा । ૧ મુંગાની જેમ.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
શ્રી જૈનધર્મ પ્રકાશ.
ખત્રીશ દેષે પરિશુદ્ધ એટલે નિર્દોષપણે કૃતિકમ જે વાંદા તેને ગુરૂના ચરણ પ્રત્યે જે ભવ્ય પ્રાણી પ્રત્યેાજે તે પ્રાણી ચેડા કાળમાં નિર્વાણ એટલે કર્મરૂપ દાવાનળને ઉપશમ જે મેક્ષ તે પ્રત્યે પાગે અથવા વૈમાનિક દેવપાના વાસ પ્રત્યે પામે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રમાણે શુદ્ધ રીતે વાંદણા દેતા શાસ્ત્રકારે છ ગુણુની પ્રાપ્તિ કહી છે. પ્રથમ તેા વાંદણુા દેવાથી ગુરૂ મહારાજાના વિનય થાય છે તેથી વિન" ગુણુ પ્રાપ્ત થાય છે. જેનાથી સલ કર્મને ક્ષય થાય છે ? વાંદા દેતા પેતાની નમ્રતા ભુતાવવાની છે એટલે અભિમાનના નારા થવારૂપ બીજો ગુ પ્રાપ્ત થાય છે જેથી દુર્ગતિની પ્રાપ્તિ બંધ થાય છે ૨. ત્રીજી વાંઢણા દેવા તીર્થંકર મહારાજાની આજ્ઞાનું પ્રતિપાલન થાય છે. ૩ શ્રુતજ્ઞાન ગુરૂમહા રાજા પાસેથી ભણવું છે માટે ગુરૂને વંદન કરતા શ્રુત ધર્મની આરાધન! થાય એ ચતુર્થ ગુણ છે. ૪ પૂજ્ય જન-ગુરૂમહારાન્તની પુજા થાય છે એ તે પ્રત્યક્ષ ગુણુ છે. ૫ અને એ ક્રિયા શુદ્ધ રીતે કરતા પરપરાએ પ્રાંત અક્રિયારૂપ સિદ્ધપણું પામીએ એ છઠ્ઠા ગુણ. ૬ શુદ્ધ વાંદા દેતા આવા ગુણુની પ્રાસ છે માટે ઉક્ત દોષ રહિત વાંદા દેવા.
संबोधसत्तरी.
(સાંધણ પાને ૪૨ થી.)
મિથ્યાત્વ સતે અનેક પ્રકારના ગેરલાભ બતાવ્યા. હવે જે પ્રાણી મિથ્યાત્વના ત્યાગ કરીને શુદ્ઘમાર્ગનું અવલંબન કરે છે તેને દરેક કાર્યમાં જયણાની ખાસ જરૂર છે, શાસ્ત્રકાર નિચેની ગાયાવર્ડ જયણાની પ્રાધાન્ય તા દશાવે છે.
जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव ।
तव बुढिकरी जयणा, एगंत सुहावहा जयणा ॥ ६७ ॥
અર્થ-જયણા ધર્મની માતા છે, જયણા ધર્મનું પાળણું કરનારી છે, જયણા તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ ચણા છે. ૬૭
T
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબંધસત્તરી,
ભાવાર્થ-દરેક કાર્યને વિષે જયણાની ખાસ જરૂર છે. મુનિ મ હારાજના પાંચ મહાવ્રતમાં તેમજ શ્રાવકના બારવ્રતમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ – વહિંસા ત્યાગ-વ્રત છે. અને શાસ્ત્રકાર બાકીના વ્રતો પ્રથમ વતની વાનગી અર્થેજ છે એમ કહે છે. તે પ્રથમ વતનું સમ્યક પ્રકારે પાર પાળન કરવા માટે જયણાની ખાસ જરૂર છે. દયારૂપ ધર્મને સવનારી ઉત્પન્ન કરનારી જયણાજ છે. જયણાવડે જ દયા પાળી શકાય છે માટે અહિંસારૂપ ધર્મનું પ્રતિપાળન કરનારી પણ જયણાજ છે. અને તેની વૃદ્ધિ કરનારી પણ જયણાજ છે કારણકે જણાયુક્ત ગોચરી અને આહારાદિક કરનાર મુનિરાજને તપ નિર્મળ થાય છે અને તેથી વિશેષ ફળદાતા થાય છે. ગ્રહસ્થને માટે પણ તપની વૃદ્ધિમાં અનેક પ્રકારે જયણાની જરૂર છે જયણાયુક્ત ગ્રહકાર્ય, જયણયુક્ત વ્યાપાર અને જયગુયુક્ત ધર્મકાર્ય કરનાર પ્રાણ પુષબંધ કરે છે અને ને તેથી આનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે માટે એકાંત સુખને જ આ પનારી જય છે. જમણી દયા, દયાથી ધારાધન, ધર્મારાધનથી અશુભ કર્મને નાશ અને શુભ બંધ અને તેથી યાવત મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે ખરા સુખને મેળવવા ઈચ્છનારે જયણા પાળવા તપર રહેવું.
જેમ પાણી લાવવું, પાણી ગળવું, પાણી પીવું, અનાજ શુદ્ધ કરતું, છત્પત્તિ થવા ન દેવી, ચુલે પ્રજ્વળીત કરે, રસોઈ કરવી, જમવું વિગેરે તમામ ગ્રહકાર્યોમાં જયણાની મુખ્યતા છે તેમજ જિનપૂજા, સામાયક, પપધ, પ્રતિક્રમણ, તીર્થયાત્રા, સ્વામીવાત્સલ્ય, ગુરૂભક્તિ વિગેરે ધર્મ કાર્યોમાં પણ એનીજ મુખ્યતા છે. આ સંબંધમાં જેટલું વિસ્તાર પૂર્વક લખીએ તેટલું લખી શકાય તેમ છે પરંતુ પ્રથમ “જયણ નાજ ખાસ વિષયમાં કેટલું એક લખેલ હોવાથી અત્રે લખતા નથી. અત્રે માત્ર જિનપૂજા સંબંધમાં જયણાનું પ્રતિપાદન કરવાને માટે કેટલુંએક લખવું સાર્થક જ
જિનપૂજા કરીને મુખ્ય પ્રાપ્તિ કરી જવા ઈચછનાર શ્રાવક ભાઈઓ જયણાને સર્વકાર્યમાં આગળ કરતા નથી તો પુન્યને બદલે કેટલીકવાર ઉ. લટા પાપનો બંધ કરે છે. શ્રાવકે પૂજા કરવા માટે ઘરેથી જિનમંદિરે જતાં પ્રથમ તો જયણા પૂર્વક જ ચાલવું જોઇએ, પોતે શું કાર્યને માટે જાય
sts જૈનધર્મ પ્રકાશ પુ. 'કાને પૂછે ૧રર મે જયણાને વિષય જુઓ,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનર્સ પ્રકાર છે તેનો ઉપયોગ બરાબર રાખવું જોઈએ, જિનદશને જનારને માટે જવાને વિચાર કરે, ત્યાંથી ઉભા થાય, ચાલે, એમ ડગલે ડગલે અમુક અમુક ઉપવાસનું વૃદ્ધિ પામતું ફળ જે શાસ્ત્રકારે બતાવેલ છે તે તેના ઉપયોગની શુદ્ધિ, જિનદર્શનની ઈચ્છામાં વૃદ્ધિ પામતી એકાગ્રતા, વિરૂદ્ધ આચરણનો ત્યાગ, જયણ પૂર્વકજીવદયા પાળતાં ગમન, એ સર્વ કારણોને લીધે બેતાવેલ છે પણ જિનદર્શન કે જિનપૂજા માટે નીકળ્યા છતાં રસ્તે ચાલવાનું ભાન નથી, બલવાનું ભાન નથી, શું કરવા જાય છે તેનો ઉપયોગ નથી, રસ્તે ચાલતાં અનેક પ્રકારના પ્રપંચાનું પર્યટન મનમાં કર્યા કરે છે, કોઈ સામે મળી જાય છે તેની સાથે ચારે કપાયની ઉત્પત્તીને બતાવનાર વાર્તાલાપ કરી કર્મબંધ કરતો જાય છે, જિનદર્શનમાં એકાગ્રતા તે શેની જ હોય પરંતુ વિચાર કરતાં કરતાં જિનમંદિર આવી જાય અને પગે ઠેશ વાગે ત્યાંસુધી પણ તેનું ભાન નથી એવા મનુષ્યને માટે શાસ્ત્રકારે ઉપવાસના ફળની વૃદ્ધિ બતાવેલ નથી.
હવે જિનમંદિરમાં પ્રવેશ કર્યો પછી જિનપૂજા માટે દેહ શુદ્ધિ કરવા સારૂ એક વસ્ત્ર ધારણ કરીને તે સંબંધી ઉધમ કરતાં પહેલાં સ્નાન કરવા યોગ્ય ભૂમિ છે કે નહીં ? હાયેલા જળનું શું થાય તેમ છે? -હાવા ગ્ય જળ છે કે નહીં? તેને વિચાર કરે છએ. આ સવળો વિચાર જીવદયા માટે છે અને તેથી ત્યાં પણ જવાની જરૂર છે. પ્રથમ તે જમીન છવા પર વિનાની જોઇએ કે જેથી ત્યાં પાણી પડવાથી જીવન ને નાશ ન થાય, વળી પડેલું પાણી ત્યાં પડેલા પદાર્થ ઉપર પડીને છવની ઉત્પત્તી કરે તેમ પણ ન હોવું જોઈએ. જ્યાં તે જમીન જળનું
પણ કરે એવી હોવી જોઈએ અથવા તે પાણી છુટું છુટુ ફેલાઈ જાય તેમ હોવું જોઈએ. ઘણું બહાનારનું શરીરના અનેક પ્રકારના મળ યુક્ત થયેલ પાણી જે એકઠું રહેતે તેમાં અસંખ્ય સમુછમ જીવોની ઉ. પત્તિ થાય છે માટે તેમ થવું ન જોઈએ હવે આવી યુદ્ધમાન જગ્યામાં પરિમિત જળવડે સ્નાન કરવું જોઈએ. નહાવામાં શરીરની શુદ્ધિ કરવાની જરૂર છે તે કાંઈ ઘણું પાણી ઢોળવાથી થતી નથી પરંતુ પિતાના હસ્તવડે શરીરનું ઉપમર્દન કરવાથી થાય છે. કેટલાએક ન્હાનારા પાણી પુષ્કળ ઢાળે છે અને ઉલટી શરીર શુદ્ધિ બરાબર કરતા નથી તેમણે વિચારવું જોઇએ કે બાવક જળને ઘતળી પેઠે વાપરવાનું શાસ્ત્રકારે કહેવું છે માટે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબોધસત્તરી. ફોગટ ઢાળી નાખવું ન જોઈએ. હવે રનાન કરી રહ્યા પછી શરીર પરથી વસ્ત્ર લુંછનવડે જળ દૂર કરીને ચાલવાની વખતે પાદતળ જરૂર સાફ કરવા જોઈએ. ભીને પગે દેરાસરમાં પ્રવેશ કરે નહીં કારણકે ભીના ૫ગ હોવાથી પાછો તેની ઉપર મેલ ચેટે છે અને જમીન પરના ત્રસ જીવોનો પણ તેથી નાશ થાય છે.
હવે સ્નાન કરી, વસ્ત્ર પરિધાન સ્થાનકે જઈ, જિનપૂજન ચોગ્ય વસ્ત્રને ધારણ કરીને પ્રથમ શાસ્ત્રકારના કથન મુજબ પોતાના અંગ ઉપર કાળ, કઠ, ઉર અને ઉદર એ ચાર સ્થાનકે કેશર મીશ્રીત ચદનના તીલક કરવા. અને પછી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરવા માટે તેના સાધનો-ઉપગરણ વિગેરે તૈયાર કરવા અને તેનો ઉપયોગ કરે એમાં પણ જાણુની ખાસ જરૂર છે.
જિનેશ્વરના બિંબના પ્રક્ષાળન માટેનું જળ શુદ્ધ અને બરાબર ગળીને લાવેલું જોઇએ, કેશર ઘસવાને પ્રારંભ કરતાં ઓરસીઓનું પ્રથમ જીવ રક્ષા માટે પ્રમાર્જન કરવું જોઈએ. પખાળ કરતાં પ્રથમ રાત્રીના સમયમાં આશ્રય કરી રહેલા જીવ જંતુઓની રક્ષાને માટે જિનેશ્વરની પ્રતિમાની આજુબાજુ સઘળે સ્થાનકે મોર પીંછની પીંછીવડે પ્રમાર્જન કરવું જોઇએ અને તે સાથે સઘળી જગ્યાએ છીવડે જોઈને પછી પખાળ કરવી જોઈએ. આ ઠેકાણે કહેવાની ખાસ જરૂર છે કે કેટલેક ઠેકાણે રાત્રી શેષ હોય છતાં પખાળ કરવામાં આવે છે તેમાં પુરૂં પ્રમાર્જન કરવામાં પણ આવતું નથી કદી પ્રમાર્જન કરે તો પણું શું કારણ કે અંધકાર હોવાથી બરાબર દ્રષ્ટી એ દેખી શકાતું નથી. વળી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા બીજા પ્રહરે કરવાનું કહ્યું છે. એ વાત કદી બાજુ ઉપર રહી પરંતુ સૂર્યોદય તે થવા દેવો જોઈએ. વિવેકી અને સુજ્ઞ ગણાતા જન બંધુઓ જ્યારે સૂર્યોદય થયા અગાઉ સ્નાન કરે અને પ્રક્ષાળન કરવા મંડી પડે ત્યારે બીજ અને શું કહેવું
હવે જિનેશ્વરની જળ પૂજા અને ચંદન પૂજા કરી રહ્યા પછી ત્રીજી પુષ્પ પૂજાને માટે પુખે બરાબર શુદ્ધ કરવા જોઈએ બીજા ત્રસજીવડે મિશ્રીત અથવા તેવા કીડાઓએ બગાડેલા પુષ્પ ચડાવવાની શાસ્ત્રકારે - નાઈ કરેલી છે. કેમકે તેવા પુષ્પો ચડાવવાથી પ્રભુની ભકિતને બદલે આ શાતના થાય છે તેમજ તે ત્રસ જીવોનો નાશ થાય છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધર્મ પ્રકાશ. ચોથી ધુપ પૂજામાં નિર્ધમ અગ્નિ જોઇએ અને તેને માટે ધુપધાણા ઉપર છીદ્રો પાડેલું ઢાંકણું હોવું જોઈએ કે જેથી ધુપ સંબંધી ધુમ્ર બહાર નીકળી શકે અને ઊડતા જીવો અગ્ની ઉપર પડી ન શકે. આ બાબતમાં પણ જયણાની ખાસ જરૂર છે.
પાંચમી દીપ પૂજામાં દીપક ફાનસમાં હોવો જોઈએ અથવા દીપકની ઉપર છીદ્રવાળું મોટું ઢાંકણું હોવું જોઈએ. આ સંબંધમાં એટલે સુધી કહેવાની જરૂર છે. કે દેરાસરમાં દીપમાળા કરવાના ઊત્સાહવાળા જેન બંધુઓએ ત્રસજીની જયણા સંબંધી અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ. કઈ પણ વૃક્ષના ફળની વાંછા કરનારે જેમ તે વૃક્ષની સર્વ પ્રકારે સંભાળ રાખવી જોઈએ છીએ. અને તેજ તેના સુંદર ફળને પ્રાપ્ત કરી શકે છે તેમ જિનેશ્વરની ભક્તિના ફળની વાંછા કરનારે પણ તેમની આજ્ઞાના પરિપાળનની સર્વ પ્રકારે સંભાળ રાખવી જોઈએ એટલે કે જીવ દયા અને જયણા અવશ્ય કરવી જોઈએ. દિવસે કે રાત્રીએ એક પણ દીવ જિનેશ્વર સમીપે ઊઘાડે નહીં હોવો જોઇએ. ભક્તિ માટે પ્રકાશ કરવાની જરૂર છે તે તે કાચના ફાનસ વગેરેથી થઈ શકે છે માટે તેનો ઉપયોગ ન રાખતાં ઊઘાડા દીવાઓ મુકીને જે પ્રાણીઓ અનેક ત્રસજીવો ઝંપલાઇને પડતા દેખે છે છતાં તે બાબતની ઉપેક્ષા કરે છે તેઓ જિન ભકિત સંબંધી ફળના બોતા થતા નથી. આ સંબંધી ઉપયોગ વીનાની સ્થિતિ બહુ સ્થાને દેખવામાં આવે છે માટે અવશ્ય સુજ્ઞ જૈનબંધુઓએ એ પ્રમાણે ચાલુ સ્થિતિ ન રાખતા તેમાં “સુધારણા કરવી જોઈએ.
છઠ્ઠી અક્ષત પૂજામાં અક્ષત શુદ્ધ હોવા જોઈએ. તેમાં જીવોનો સટ્ટભાવ હેવો ન જોઈએ. કેટલીએક વખત અજ્ઞાની જનોએ મુકેલા ચોખામાં ધનેડીઓ પ્રત્યક્ષ દેખાય છે. માટે તે સંબંધમાં જ્યણા રાખવી જોઇએ.
સાતમી ફળ પૂજામાં કઈ પણ ફળ ત્રસજીવો પડેલું અથવા પંખીએ ટોચેલું કે કોહેલું ચડાવવું ન જોઈએ.
આઠમી નૈવેદ્ય પૂજામાં પણ ચળીત રસ થયેલ-કાળ વ્યતીત થયેલ નવેધ ન હોવું જોઈએ. ત્રસજીવો ચડેલા ન હોવા જોઈએ તેમજ મુક્યા પછી તેના ઉપર ચડીને, બેસીને કે પડીને ત્રસજીવોની હાની થાય તેમ ન મુકવું જોઈએ. પ્રવાહી સ્થિતિવાળું અને ઊષ્ણ નૈવેદ્ય હોય તે અવશ્ય તેના ઉપર કાંઈક ઢાંકવું જોઈએ જેથી ઊડતા જીવોની જયણા પળી શકે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા.
આ પ્રમાણે જિનેશ્વરની અંગ પૂજામાં તેમજ અગ્ર પૂજામાં અનેક પ્રકારે જયણાની જરૂર છે. ભાવ પૂજા કરતાં પણ જયણાની જરૂર છે. ખમાસમણ દેતાં પગ મુકવાની-ઢીંચણ સ્થાપવાની જમીન ત્રણ વખત પ્રમાવી જોઈએ કે જેથી કોઈ જીવ નીચે આવી ન જાય. શ્રાવકને જિન મંદીરમાં જાળવવાના દશ ત્રીકમાં એજ કારણ માટે પદ ભૂમિ પ્રમાર્જન લીક કહેલું છે. ખમાસમણ દીધા પછી ચૈત્યવંદન સ્તવનાદિક કહેતા ઊત્તરાસણનો છેડે મુખ પાસે રાખી ઉપયોગ પૂર્વક ત્રણ આલંબન જાળવતાં શબ્દોચ્ચાર કરવા જોઈએ.
આ જયણાના વિષયમાં જેટલું લખીએ તેટલું લખી શકાય તેમ છે. કારણ કે જયણાની ખાસ જરૂર છતાં તેને ઉપયોગ-સ્મરણ આપણું જૈનબંધુઓને બહુ જ ઓછું છે. ગ્રહકાર્ય, વ્યાપાર સંબંધી કાર્ય કે ધર્મ કાર્ય એ સર્વેમાં દરેક બાબતમાં જયણાની જરૂર છે અને એને માટે ગફલત દેખાતી હોવાથી લખવાની પણ જરૂર છે પરંતુ હાલતો માત્ર જિન પૂજાના સંબંધમાં જ જયણાની જરૂરીઆત વિષે સંક્ષિપ્ત લખીને એ વિ. વયનો ઉપસંહાર કરીએ છીએ.
અપૂર્ણ;
માયા.
(માલિની.) कुशल जनन वंध्यां, सत्य सूर्यास्त संध्यां । कुगति युवति मालां, मोह मातंग शालां ॥ शम कमलहि मानी, दुर्यशो राजधानीं। व्यसन शत सहायां, दूरतो मुंच मायां ॥ १॥
કુશળતાને ઉત્પન્ન કરવામાં વધ્યા સ્ત્રી રૂ૫, સત્યરૂપ સૂર્યના અસ્તને માટે સંધ્યા ટૂલ્ય, દુર્ગતિરૂપી સ્ત્રીની વરમાળારૂપ, મોહરૂપમાતંગને બાંધવાની શાળા તૂલ્ય, ઉપશમરૂપ કમળનો નાશ કરવાને હિમ સદ, અપયશની તો રાજધાનીજ અને સેંકડો કષ્ટની સહાયક એવી માયા પ્રત્યે હે ભવ્ય પ્રાણ ! દૂરથી જ તજી દે.”
માયા-કપટ કરનાર મનુષ્ય જે કે પિતાના લાભને માટે જ તેમ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેનધર્મ પ્રકાશ
કરે છે પરંતુ તે માયા કોઈપણ પ્રકારે લાભ કરતી નથી પરંતુ અનેક પ્રકારની હાની કરે છે. ઉપરના કલેકમાં કહેવા પ્રમાણે માયા કુશળતાને તો ઉત્પન્ન કરતી જ નથી, સત્યનો નાશ કરે છે, દુર્ગતિએ પહોચાડે છે, મેહને ઉત્પન્ન કરે છે, ઉપશમને તજાવે છે, અપયશનો વિસ્તાર કરે છે અને સેં. કોગમે કષ્ટને ઉત્પન્ન કરે છે. વળી કહ્યું છે કે –
मायामविश्वासविलासमंदिरं । दुराशयो यो कुरुते धनाशया ॥ सोऽनर्थ साथ न पतंतमिक्षते ।
यथा बिडालो लकुटं पयः पिवन् ॥ २॥ માયા અવિશ્વાસનું વિલાસ ગ્રહ છે. અર્થાત જે મનુષ્ય માયા કપટી હોય છે તેને કોઈ વિશ્વાસ કરતું નથી કેમકે તે સત્ય બોલે તો પણ તેના કપટીપણાથી તેમાં અસત્યની આશંકા રહ્યા કરે છે. એવી માયા સંયુક્ત જે દુરાશય-માઠો આશય જે પ્રાણી કયાદિકની આશાવર્ડ કરે છે તે પ્રાણી અનર્થના સમુહને પડતા દેખાતો નથી. તેની દૃષ્ટીમાં તો લાભજ દેખાય છે પરંતુ એમ છળ કપટ કરીને મેળવેલું દ્રવ્ય અનેક પ્રકારના અને ઉત્પન્ન કરે છે. અહીં દ્રષ્ટાંત આપે છે કે જેમ દુધ પીવાને ઈચ્છતો એવો બીલાડ દુધને દેખે છે પણ ડાંગને દેખતા નથી પરંતુ જ્યારે દુધ પીવા માંડે છે ત્યારે માથે ડાંગ પડયા વીના રહેતી નથી તેમ દ્રવ્યાદિકના અર્થી પ્રાણી પણ માયાવડે દ્રવ્યાદિકના આગમનને દેખે છે પરંતુ તેથી આ ભવમાં અપયશ અને પરભવ દુર્ગતિ વિગેરે અનર્થીને દેખતો નથી. મનમાં તો હું પારને શું છું એમ વિચારે છે પરંતુ પરમાર્થે તો તે પિતાના આત્માને જ ઇંગે છે અને સ્વર્ગ વર્ગને સુખથી પિતાના આત્માનેજ વંચે છે.
આ પ્રમાણે જાણ્યા છતાં અનેક પ્રાણીઓ સાંસારીક કાર્ય માત્રામાં કપટનું આચરણ કરે છે એટલું જ નહીં પણ ધર્મકાર્યમાં પણ તેને તજી દેતા નથી. ધર્માચરણમાં કરેલું કપટ બહુ હાની કરે છે. આ સંબંધમાં અનેક દતો છે એ સર્વમાં મુખ્ય દૃષ્ટાંત શ્રી મલ્લીનાથજીનું છે કે જેમણે પૂર્વ ભવે તપના આચરણમાં કપટ કરીને જે કે વિશેષ તપ કર્યો છે તે પણ માયાના ફળરૂપ સ્ત્રી વેદને બંધ થાય છે. એ દષ્ટાંત પૂર્વ ભવના વૃત્તાંત યુકત સંક્ષેપમાં વાંચનાર સજનેને માટે આ નીચે પ્રદર્શીત કર્યું છે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રાહકોને અગત્યની સુચના. દરેક ગ્રાહકોએ લવાજમ મોકલવા સાથે ભેટની બુકના પાસ્ટેજ માટે અરધા આના પ્રથમથીજ વધારે મોકલવા જેથી ભેટ મોકલતાં વિલમ્બ ન થાય અને ગ્રાહકોને અરધા આના માકલતાં બીજો અરધા આના ખરચવા ન પડે.
ગ્રાહકોને વિશેષ લાભ. चरितावळी अथवा जैनकथा संग्रह. કિંમત દોઢ રૂપીઆ પેસ્ટેજ મે આના. (પ્રથમથી થયેલા અને નવા થયેલા ગ્રાહકોને મુકે મેડાકલા - વતા ચારે બાજુ એની રસીકતાને માટે પ્રશંસા થઇ રહી છે. "જનવીને માટે આવી વાંચવાની બુકાની ખામી કેટલેક અંશે
આ બુકે પુરી પાડી છે. એના સંબધમાં અહીં વિશેષ લખીને "ખાત્રી કરાવવા કરતા ગ્રાહક થવા ઇચ્છનાર પાતે વાંચશે ત્યારે અથવા તો વાંચનારને પુછો ત્યારે ખરી ખાત્રી થઇ જશે. - બુક બહાર પડયા પછી જેકે કિંમત વધારેલી છે તોપણ આ ચાપાનીઓના ગ્રાહકો પાસે મગાવશે અથવા તેની મારફત બીજી કોઈ મંગાવો તો તેને માટે હજુ પણ પ્રથમ પ્રમાણેજા (૩ ૧-૪-૦ ) કિંમત લેવામાં આવશે. સારી નામવાળીના એ આના વધારે લાગશે પરદેશવાળાને પેસ્ટેજ જુદુ એસશે.
જૈનશાળા વિગેરે સાર્વજનીક ઉપયાગન માટે તો કીંમત પ્રથમ પ્રમાણે સવા રૂપીએજ રાખેલ છે,
છપાઈને બહાર પડી છે. ढुंढक हितशिक्षा अपरनाम गप्पदीपिका समीर. કિમત અરધા રૂપીએ. પાસ્ટેજ એક આના.
હું ઢક મતના ખંડનમાં અદ્યાપિ પર્યંત ધણા થા લખાય છે. ધણી બુકે છપાયેલ છે તેમાં આ થે ઓર વધારે કથી છે, આ બુક માં મુખ્ય તો ઢંઢેક મતિ આયા પાર્વતીની છેપાવેલી જ્ઞાન (ગ૫) દીપીકાનું ખંડન છે પરંતુ પાછળ એકસે પ્રાતર વિગેરેમાં ઢંઢેક મતિની ઘણી કયુક્તિઓને અપા
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત કરેલી છે. ભાષા હુિં દસ્તાની પણ ખુલ્લી રીતે સમજી શકાય તેવી છે. અક્ષર શાસ્ત્રી છે. પુઠા પાકા એ ધાવેલ છે. બુકના - ને પ્રયાસના પ્રમાણ માં કિંમત વધારે નથી. નવા ગ્રાહકોને માટે પૂણ. પ્રથમ પ્રમાણે જ કિંમત રાખેલી છે, જોઈએ તેણે મગાવવી. કિંમત પારટેજ સાથે નવઆના માકેલવા, તત્રી, लवाजमनी पहोच. 1-3 શા. ગાંડા નાનજી. 1-3 શા. કેવળ ખીમચ'દ. 1-3 શા, મગન ભુદર. છે ? શા લાલજી પુનસી.. 1-3 શા. કુબેર ચતુર.. ( 1 3 શા. રતનજી જીવરાજ. 13 દોશી : સાંકચ જીવરાજ. 13 શા. વોલાજી માણેકચંદ. 1--3 વારી. પ્રેમજી ખીમજી, ' 1-3 શા. ભાઈચ'દ બેચર. 1-13 શા. ઉત્તમચંદ વીરચંદ. 1-3 શા. કરમચંદ સુરજમલ , 6-13 શા. ખીમચંદ ચર. 1-3 શા. હકમચંદ કસળ અંદ, 1-13 શા લલુચંદ પ્રેમચંદ, 1-3 શા. અમરચંદ કાનજી . 2-6 શો. પ્રેમચંદ નાચ. 13 શા. કુલચંદ કચરા. 1-3 શા, ગાંડા મુલજી. 2-7 શા. ગારધન બેચરદાસ. - 20 શા. ચુનીલાલ નાગજી . 1-4 શા. કાલીદાસ કપુરચંદ 6 1-8 શા. દયારાંમ બેચરદાસ. 1-3 શા. વીસનજી હીરજી . 4 --3 શા. ઊત્તમચંદ દયા, દે, 13 શા. ટોકરસી કાનજી. 1-3 શા. તાપીદા સ પ્રેમ, દ.. (1-3 શા. માતીચંદ રચંદ. 1-3 શા, પદમશી નાચ દે, 1- 3 શા. મ છારામ સાકલચંદ. 2 6 શા. ડાહ્યાભાઈ કલ્યાણજી. 1-3 શા. મગન જેઠીરામ. ૧-શા. ભાણા જગાજી.. - 1-3 શો, માતીય 6 બુલાખીદા સ. 1-3 શા. માના માતાજી. 1-3 શા. ચુનીલાલ દલસુખ. 1-3 શા. લાલા ઊકાજી. 1-0 શા. બાલાભઈ છગનલાલ, 1-3 શા. દલા ખુશાલજી, 13 શા. ફુલચંદ હીરાચંદ.. 1-3 ચૌધરીજી શ્રીગુલાબચંદજી. 1-3 મેતા. જાદવજી ધનજી. 1-3 શા. મોતીચંદ હીર જી.. 2-3 પરી. રામજી જેશ ગ, 1-3 શા. ગાકળ લેહરાભાઈ, 14 શા પીતાંબર આણુ દજી. 13 શો. માહન માય દે. 1 3 શા. ગીતામણુ વલભદાસ, 1-3 મેતા. છગન એચ. 1-3 શા. છોટાલાલ ખેમચંદ. 2-6 શા. જીવણ ચતુર. - 13 શા. ચુનીલાલ ફુલચંદ. 2-6 શી. દયાચદ મલુચદ, - 1 3 શા. મુચ દે ફીર દે, - શા. વીરજી પાસુ. - 1-3 શેઠ શગા પંચાણુ. - ટપાલમાં ટીકીટા તથા બુકે ગેરવલે જાય છે માટે ટીકીટા ન માકલતાં સનીઓર્ડર માકલા અને બુકા યુપેબલથી કે રજીગ્ટરથી ભગાવવી. For Private And Personal Use Only