________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિક્રમણ. ૨૧. હે ગણી ! હે વાચક! તમને પાંદવાથી શું ફળ થાય? એમ જાત્યાદિની હેલના કરતો વાંદે તે હીલિત દો.
૨૨. અર્ધ વાંદણ દઇને વચમાં વળી દેશ કથાદિક વિકથાઓ કરતો કરતો અભિમાને વાંદે તે વિપલિતચિત્ત દેવ.
૨૩. કઈ જાણે કે આ છાનો બેસી રહ્યા છે તેજ વદે, નહિ તે ગુપ્તપણે બેસી રહે અથવા વચ્ચે કોઈનું અંતર હોય તો દીઠું અણદીઠું કરી ને વાંદે તે દ્રાકટ દોષ.
૨૪. જે મસ્તકનું એક પાસું ગુરૂને પગે લગાડે તથા મુદ્રાહીનપણે પકરણ વિપરીત પણે રાખીને વાંદે તે શંગ દેવ
૨૫. જે વેઠ અથવા કર રૂપ જાણીને વંદન કરે પણ કર્મનિજેરાને અર્થે વાંદે નહિ તે કર દોષ જાણવો.
૨૬. ગુરૂને વાંદણ દીધા વિના છુટકો નથી, કયારે આ કાર્યથી છુશું? એમ ચિંતવતો વાદે તે તમેચન દે.
૨૭. હાથે કરીને રજોહરણ અને મસ્તક પર્શ એ પ્રથમ ભાંગે, રહરણને હાથ લગાડે પણ મસ્તકને હાથ ન લગાડે એ બી જે ભાગો, મસ્તકે હાથ લગાડે પણ રજોહરણે ન લગાડે એ ત્રીજો ભાંગો, રજોહરણ અને મસ્તક બંનેને હાથ લગાડે નહિ એ ચોથો ભાંગો, એમાં પ્રથમ ભાંગે શુદ્ધ છે બીજા ત્રણે અશુદ્ધ છે એ અશુદ્ધભાંગે વંદન કરે તે આ સ્વિદાનાદિ દોષ.
૨૮. પાઠ, આલાવા અસંપૂણ કહેતો થકો વાંદે તે ઊણદેવ. ૨૪. વાંદણે વાદીને પછી માટે શબ્દ “
મ ણ વંદામિ” એમ કહે તે ઉત્તરલિકા દોષ.
૩૦. આલાપ આવર્તાદિકને મૂકની પરે અનુચ્ચતો વાંદે તે મૂળે. ૩૧. આલાવાને અત્યંત મહેટા સ્વરે ઊચ્ચાર કરતો વાંદે તે હરદોષ.
૩૨. અંબુઅડાની જેમ રજોહરણને છેડેથી ગ્રહણ કરી જમાડતે થક વાંદણા આપે તે ચુડલિક દેવ.
વાંદણું આપતાં એ બત્રીશ દોષનો ત્યાગ કરે. કહ્યું છે કે, वत्तशिदोसपरिसुद्धं, किइकम्मं जो पउंजई गुरुणं । सो पावइ निव्वाणं, अचिरेण विमाणवासंवा । ૧ મુંગાની જેમ.
For Private And Personal Use Only