________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
શ્રી જનધર્મપ્રકાશ. હે શ્રવણ! શ્રવણ કર્થ શરણકારે જિન ગુણને; પ્રભુ સુગુણ ગાન ધરી તાન માનવિણ સુન.; તું સાંભળજે નહી આપ કદિ પરમિંદા; પરહાનિ વિષે પણ ધાર્ય સદા ગતિ મંદા. હે ચપલ ચિત્ત ! તું છેડી ચાલતા તારી; ભજ ભવ્યપણે ભગવંત ભાવના ધારી મન ! મર્કટતા તું મુક ધ્યાન ધર જિનનું મહિલાદિકમાં નહિ દેહ છોડ સુખ છલનું. હે હસ્ત! મસ્ત જૈ શસ્ત પૂજ પ્રભુપદને; કર્ય અસ્ત આપ અધધ છેડી નિજ મદને. જિન કર્મ થકી નહિ આપ પાપ તું ધરતી; નિજ દક્ષિણતા કર્ય સાથે વાતાપ હરતે. હે ચરણ! ચાલ જિન ધામ તીર્થમાં પ્રીતે; નિજ કર્મ તણું હણુ પાપ કૃતીયા નિલે. નિજ સાર્થકતા સા કરે ઇ િતનમાં, તો થશે નર્મદા ગતિ સતી અતં જનમાં.
कमलसेन.
(સાંધણ પાને ૭૮ થી. ) સ્વામિન ! નિમિત્ત શિવાય તમે કોઈ સ્થળે ચાલ્યા ગયા ત્યારે નગરજનો સર્વ વસંત મહેસવનો ત્યાગ કરી હાહાકાર કરતા શોકાતુર થયા. તમારા વિયોગથી તમારા માતાપિતાએ જેવું દુઃખ અનુભવ્યું છે તેવું નારકીઓને નરકમાં પણ નહિ હોય. હમણું કોઈ વૈતાલીકના મુખથી તમારા ગુણની પ્રશંસા સાંભળી. તેને પુછવાથી તમારી શોધ જણાઈ એટલે તમારાપિતાએ મને અને મેકલી કહેવરાવ્યું છે કે–હે પુત્રી દુ:ખ દાવાગ્નિથી
૧ અભિમાન રહિત. ર સ્ત્રી વિગેરેમાં. ૩ શ્રેષ્ઠ. ૪ સાર્થક. ૫ વકનેડાપણું. ૧ કૃતાર્થ. ૭ કમળનના પીતા તરફથી આવેલ દુત કમળસેન
For Private And Personal Use Only