________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
શ્રી જૈનધર્મ પ્રકાશ.
ખત્રીશ દેષે પરિશુદ્ધ એટલે નિર્દોષપણે કૃતિકમ જે વાંદા તેને ગુરૂના ચરણ પ્રત્યે જે ભવ્ય પ્રાણી પ્રત્યેાજે તે પ્રાણી ચેડા કાળમાં નિર્વાણ એટલે કર્મરૂપ દાવાનળને ઉપશમ જે મેક્ષ તે પ્રત્યે પાગે અથવા વૈમાનિક દેવપાના વાસ પ્રત્યે પામે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ પ્રમાણે શુદ્ધ રીતે વાંદણા દેતા શાસ્ત્રકારે છ ગુણુની પ્રાપ્તિ કહી છે. પ્રથમ તેા વાંદણુા દેવાથી ગુરૂ મહારાજાના વિનય થાય છે તેથી વિન" ગુણુ પ્રાપ્ત થાય છે. જેનાથી સલ કર્મને ક્ષય થાય છે ? વાંદા દેતા પેતાની નમ્રતા ભુતાવવાની છે એટલે અભિમાનના નારા થવારૂપ બીજો ગુ પ્રાપ્ત થાય છે જેથી દુર્ગતિની પ્રાપ્તિ બંધ થાય છે ૨. ત્રીજી વાંઢણા દેવા તીર્થંકર મહારાજાની આજ્ઞાનું પ્રતિપાલન થાય છે. ૩ શ્રુતજ્ઞાન ગુરૂમહા રાજા પાસેથી ભણવું છે માટે ગુરૂને વંદન કરતા શ્રુત ધર્મની આરાધન! થાય એ ચતુર્થ ગુણ છે. ૪ પૂજ્ય જન-ગુરૂમહારાન્તની પુજા થાય છે એ તે પ્રત્યક્ષ ગુણુ છે. ૫ અને એ ક્રિયા શુદ્ધ રીતે કરતા પરપરાએ પ્રાંત અક્રિયારૂપ સિદ્ધપણું પામીએ એ છઠ્ઠા ગુણ. ૬ શુદ્ધ વાંદા દેતા આવા ગુણુની પ્રાસ છે માટે ઉક્ત દોષ રહિત વાંદા દેવા.
संबोधसत्तरी.
(સાંધણ પાને ૪૨ થી.)
મિથ્યાત્વ સતે અનેક પ્રકારના ગેરલાભ બતાવ્યા. હવે જે પ્રાણી મિથ્યાત્વના ત્યાગ કરીને શુદ્ઘમાર્ગનું અવલંબન કરે છે તેને દરેક કાર્યમાં જયણાની ખાસ જરૂર છે, શાસ્ત્રકાર નિચેની ગાયાવર્ડ જયણાની પ્રાધાન્ય તા દશાવે છે.
जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव ।
तव बुढिकरी जयणा, एगंत सुहावहा जयणा ॥ ६७ ॥
અર્થ-જયણા ધર્મની માતા છે, જયણા ધર્મનું પાળણું કરનારી છે, જયણા તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ ચણા છે. ૬૭
T
For Private And Personal Use Only