Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનપાલ પંડિત કથા. પક પડે લો શિથિળ કર્મ બંધ તપજપ નિયમથી નાશ પણ થઈ શકે છે એ ટલે તે કાયાએ ભોગવવું ન પડે. સમીક્ષક-કર્મ વિમુક્ત ઈશ્વર એક છે કે અનેક ? ઉત્તર–ને સામાન્યની અપેક્ષા વિચારીએ તો સર્વ મુક્ત થયેલા આત્મામાં આત્મવપણું એક છે એટલે ઈશ્વર એક પણ કહી શકાય છે અને તેજ મુક્ત થયેલા જુદા જુદા આભાઓમાં પોતપોતાનું જ્ઞાન, દર્શન અને ચારિત્રપણું ન્યારૂં ન્યારું હોવાથી અથવા સર્વના આત્મા ન્યારા હોવાથી ઈ. શ્વર અનેક પણ છે. - સમીક્ષક–કેટલાક મતાવલંબીઓ ઈશ્વર એકજ કહે છે તે કેમ ? ઉત્તર–જે ઈશ્વર એટલે કર્મથી નિર્મુક્ત થયેલ આત્મા એકજ હોય તો તપ નિયમ કરવા વ્યર્થ થઈ જાય. કારણ કે ત૫ નિયમ જીવો એટ. લાજ માટે કરે છે કે આપણે પણ કમથી નિર્મુક્ત થઈ સિદ્ધ અર્થાત ઈશ્વર દૃશ થઈએ. જે તપ નિયમથી પણ ઈશ્વર સદશ ન થવાતું હોય તો પછી સર્વ ક્રિયાકાંડ જે જે સિદ્ધાંતોમાં કરવા કહ્યા છે તે તે સિદ્ધાંતેને થપત્તિ આવે. માટે માને કે જે જે છે ત૫ નિયમું કરશે તે તે પોતાના આત્માને નિર્મળ કરી ઈશ્વર સદશ થશે. તથાસ્તુ. धनपाल पंडित कथा, અવંતી નગરીને વિષે જરા રાજ્ય કરે છે. તેજ નગરીમાં સવધારો કરે છે ને કે બે ને ? એ નામના બે પર જ ન તો ગુજા પણાથી રાબ બહુ માનનીય યુ ગેલા છે. એકદા ત - મરીપિ સિદ્ધસેન આચાર્યના સંતાનીય શ્રીસ્થિત આચાર્ય અથવા ગ્રંથાતરનામ તે શ્રી ઉદ્યતન સૂરિના શિષ્ય શ્રી વર્ધમાન સૂરિ બહુ ભવ્યજીવોને પ્રતિબંધ કરવા નિમિત્તે પધાર્યા. તે સમયે સર્વધરને ઉપાશ્રયે જવા આવવાથી ગુરૂ મહારાજાની સાથે પ્રીતિ ઉત્પન્ન થઈ. એક દિવસ તેણે ગુરૂ મહારાજાને પુછયું–હે સ્વામિન મારા ગૃહના - ગણાની ભૂમિનેવિ કાટિ દ્રવ્ય સ્થાપન કરેલું છે પરંતુ ઘણી શોધ કરયા છતાં તેનો પત્તો મળતો નથી માટે કઈ પ્રકારે કાવ્ય પ્રાપ્ત થાય? ગુરૂ મહારા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20