Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્માદય. પ૭ जे धर्मोदय. વાંચનારને વિદિત છે કે , વીએક મુદત થયા લીંબડીથી ઢંઢીઆ પંથનું ‘જૈનધનદય” નામે માસીક પત્ર ન લે છે. ટૂંકમત જૈનશાસ્ત્રથી વિપરીત છે એતો સર્વમાન્ય વાત છે; તેથી તેઓને હિતશિક્ષા તરીકે આ ચોપા નયાના ગયા વર્ષના મા અંકમાં થોડું વિવેચન કરવામાં આવ્યું હતું. પરંતુ તે લખાણ તેઓને રૂચિકર ન થતાં દુર્જનને આપેલી શિક્ષા જેમ ગુણને બદલે દોષરૂપે પ્રગટે તેમ થયું. અને તેથી તેઓએ પોતાના માશર માસના અંકમાં અસત્ય બાબતોએ યુક્ત દેષ પ્રેરિત કેટલું એક લખાણું કર્યું, તેના એ લખાણને ઉત્તર આપવા અમારે વિચાર ન હતો, કારણ કે તેઓને (ઢુંઢીઆઓને) શિક્ષા અર્થે ઘણા ગ્રંથો }દ્ધ થયેલા છે; ઘણા ભવભીરૂ પુરૂષો સમજીને સુમાણે ગ્રહ પણ કરે છે; જેઓને ગાઢ મિથ્યાત્વનો ઉદય હોય છે તેઓને અર્થે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ તે નિષ્ફળ જ થાય છે; સુજ્ઞ અને સુલભબોધી હશે તે સ્વયમેવ સમ જશે એમ ધારી તે સંબંધે મૌન રહેવા ધાર્યું હતું પણ કેટલાએક ગ્રાહકોએ તેને લખાણનો વાસ્તવિક ઉત્તર આપવા વારંવાર સુચના કરી તે ઉપરથી આ નીચેનો ઉત્તર પ્રસિદ્ધ કરવો પડયો છે.– તમે ધર્માદય સબોધ પ્રગટ કરવા નિમિત્તે સૂત્રોક્ત ભાવ આકવણુ કરી પ્રગટ કરે છે એ અસત્ય છે કારણ કે જેનામાં સબોધ નથી તે બીજાને ક્યાંથી આપણે કુરું નાતિકુતઃ પરિવા! વળી સૂત્રથી તમે વિરૂદ્ધ વર્તનારા છે એવું અનેક રીતે સાબીત થઈ ચુક્યું છે તેથી તમારૂ સર્વ લખાણ જૈન સિદ્ધાંતથી વિપરીત હોય છે. પૃષ્ટ ૬૮ મે લખેલો ક તથા કૃMવાસુદેવ સંબંધી વર્ણન તમારા માનેલા બત્રીસ સૂત્રોમાં છેજ નહી માટે એ તમારું સ્વપળ કલ્પિત લખવું તમને જ બાધ કર્તા છે. - ૭૦ મા પૃટ ઉપર લખેલી સંસ્કૃત લીંટીઓ અશુદ્ધ અને શાસ્ત્રથી વિરુદ્ધ છે. તપ નામ વિષે જે લખ્યું છે તે તમારી નિરંતર મૃષા બોલ. વાની ટેવ તથા દેવી સ્વભાવ સુચવે છે. કારણકે તપાગચ્છ એ સુધર્મ સ્વામીથી અવિચ્છિને ચાલ્યો આવતો માર્ગ છે. ગુણ નિષ્પન્નતાએ એ ગછને જૂદા જુદા નામ પડેલા છે.શ્રી જગ'દ્ર સૂરિએ જાવજીવ આચાઋતપ કર્યો હતો તે ઉપરથી રાણાએ તપસ્વી (તપા) ગ૭ એ નામ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20