________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્માદય.
ભાવથી થાય ત્યારે ત્યાગી પણાની કલ્પના કરીએ છીએ કે જે વ. ખતે ભોગીભાવથી થાય ત્યારે ભોગીભાવની કલ્પના કરીએ છીએ.
૫ ત્યાગીમાં શ્રેષ્ઠ શ્રી તીર્થકર ભગવંત છે તેની છદ્મસ્થ, કેવળ અને સિદ્ધ એવી ત્રણ અવસ્થા છે તેમાંની યથાયોગ્ય સમયે યથાયોગ્ય અવસ્થા કપીને તે અવસ્થાને યોગ્ય નિમંત્રણ કરવામાં આવે છે. યામી ગવરમાં ભેગની નિમંત્રણ કરવામાં આવતી જ નથી ( ૬ પ્રતિ હેય તે વ્રતિને જ નભરકાર કરે અને કેઈ નયને અવલંબીને અવતિને પણ નમસ
૭ ભગવંતની સ્થાપનાને અમે નમસ્કાર કરીએ છીએ અને દ્રવ્ય લિંગીને નથી કરતા તેનું કારણ એ છે કે વ્યલિંગીએ દુષણે કરીને સંયુક્ત છે.
૮ પ્રસ્ત વ્યાકરણને પાઠ લખ્યો છે તેને ભાવાર્થ તમારા હદયમાં જે વર્તે છે તેણે કરીને તો તમોજ નરકગામી છે કારણ કે તમે ધનને વાસ્તે, કામને વાસ્તુ અને ધર્મને વાતે-ત્રણેને વાસ્ત-હિંસા કરોડો ધર્મને વાસ્તે હિંસા કરો છો તેના દષ્ટાંતમાં તે પૂર્વે તમે લખેલા સંતકબાઈએ ધર્મને વાસ્તે સંધ કાઢીને હિંસા કરી તથા તમારા સાધુઓ અને આ રજાઓ વિહાર કરે છે, નદી ઉતરે છે વિગેરે કાર્યમાં ધર્મને વાતે હિંસા કરે છે. માટે તમારે તો બીજી ગતિને સંભવ જ નથી અને અમે તો સદરહુ પાઠની પૂર્વે લખેલા તે કર્મના અધિકારી જે છે તેને જાણીએ છીએ તેથી અમને તો કાંઈ તે પાઠ બાધક કર્તા નથી.
૮ આચારાંગ સૂત્રનો જે પાઠ લખ્યો છે તેના અર્થ પ્રમાણે તો તમારા સાધુ સાધ્વી, શ્રાવક કે શ્રાવકા કેઈ સમકિત ધારી નથી એમ સિદ્ધ થાય છે કારણ કે તે પાઠમાં તો સ્પષ્ટ લખ્યું છે કે સમકિતિ જીવ પાપ ન કરે અને તમે તે સૈ મજા પ્રકારે તેમજ બીજા અન્ય પ્રકારે પાપ કર્મ કરે છે, અને અમે તો તે પડના બાવાને પથાંગી -
સારે જાણીએ છીએ કે છે કે સમકિતવાળાની વાત છે તેથી અમારે તે પાઠ બાધકારી નથી
નિ વસ્તુમાં જ છે અને કોઈ નિક્ષેપ કત્તામાં પણ છે. ૧૧ નિક્ષેપણ સ્વયમેવ થાય છે અને કર્તાના બળથી પણ થાય છે.
તમારા લખા સંબંધી વિવાનની અહીં સમાપ્તિ થાય છે. વિશેષ લખવાનું એટલું જ કે આવા વાદ સંવાદ ફોગટ લખી માસિકપલમાં બીજા ઉપયોગી વિષયને અટકાવવા અમે નાખુશ છીએ. માટે ફરીથી તારે એ સંબંધી લેખી વાદે ન ચડવું. જે મરછ હાથ તે સભા કરવા યત્ન કરે જેથી સર્વ શાંતિથી સત્યતા પ્રગટ થાય. તે સાથે તમે પોતે જ વિચાર કરી નિર્મળ દ્રષ્ટિથી અવલોકન કરો તે સુમાર્ગે પ્રાપ્ત કરવાના બણુ સાધન છે. તમારા મૂળ પુરૂષે જૈન ભાર્ગ ઉપર વિપરીત ભાવ થવાથી ન મત કાઢવા વિચાર ધારેલો અને તે સંબંધે તેણે જૈનપ્રતિમાને નિષેધ કર્યો. પતાને આ હેતુ ફળીભૂત કરવા તેણે કેટલાએક સૂત્રે પણ નિષેધ્યા. સૂત્રે તો સર્વ માન્યજ છે. અમુક સારા અને અમુક નહી સારા એમ કહેવું એ
For Private And Personal Use Only