________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહેર ખબર. શત્રજ્યના નકશા–ચિવેલા સુધી કપડા સાથે છપાઈતૈયાર
થયા છે કિમત ૧) પિસ્ટેજ જુદું, જનકલ્પ વૃક્ષ-યભદેવ ભગતથી આજ પર્યત પદાવલી શ્રી
મન્મહારાજ શ્રી આત્મારામજી (આનંદ વિજયજી) કૃત તે સાથે જેમના અરસામાં જે જે નવા મત પ્રગટ થયા હોય તે સંબંધી પણ વિસ્તાર છે. કિં.
મત રૂ ૧ પોસ્ટેજ જુદું. અઢીદ્વિીપ સંબધી વૃત્તાંત-અઢીદ્વીપ સંબંધી તમામ પ્રકારની
ચિત્રો સહીત સમજુતી; ચાર ગતિના જીવોના ભુવન, આયુષ્ય વિગેરેની વિસ્તાર યુક્ત હકીકત તથા ય એને બીજી કેટલીએક શાસ્ત્રોકત
વાતેના સંગ્રહવાળી કિમત રૂ૨) પટેજ જુદું. એ અને બીજી તમામ પ્રકારની જૈનધર્મની ચપડીઓ વ્યાજબી કિંમતે અમારી ઓફીસમાંથી મળશે. પરદેશવાળાને હપાલ રસ્તે મેકલવામાં આવશે.
- ,
:
L,
** **
પુસ્તકની પહાંચ. સદુપદેશમાળા નીતિના વિષયો ઉપર જ્ઞાન, ગમ્મત તકે અને સબંધ આપનારી વાતોના સંગ્રહની પડી તેના કસં ૨. મોતીલાલ મનસુખરામ શાહ તરફથી અમને ભેટ દાખલ મળી તે હર્ષથી સ્વીકારીએ છીએ. આ ચેપડી દરેક મનું
ને વાંચવા લાયક છે. દરેક શિક્ષા વિષચે ઉપર સારી રીતે વિવેચને ગતિ વાર્તાઓ નાંખી છે. જેથી વાંચનાર સહેલાઈથી બધું ગ્રહણ કરી શકે છે છેવટની વાન્સમાં વૈરાગ્ય સંબંધી ઠીક પિષણ કર્યું છે. કિમત બાર આના છે વિદ્યાર્થી અને લાયબ્રેરીઓને માટે મવ આનો છે.
-
:
,
t
-
5 : * . . .
.
. .
For Private And Personal Use Only