Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 07 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ આણંદજી કલ્યાણજી અને તેના પ્રતિનિધી. કટ ભારે મુશ્કેલ થઈ પડશે. કદાચ તેઓએ પિતે ચલાવેલો વહીવટ ઘણે સતેષકારક છે એમ સમજીને અદ્યાપિ પયંત પ્રસિદ્ધિમાં નહી મુક હોય પણ તે હાલના રેગ્યુલર રીવાજ પ્રમાણે ભુલ જેવું ગણાય. સ્થાનિક પ્રતિનિધીઓએ પણ પોતાની ફરજને અનુસરીને અદ્યાપિ મુવી કારખાનાના હિત તરફ થી કરી હોય તેમ જણાતું નથી. જો પિતાથી કામ બની શકતું નહોતું અથવા પિતાનો હાં સાચવવાને પિતામાં શક્તિ નહતી તે દરેક પ્રતિનિધીઓની છે એવી તે ફરજ હતી કે તેઓએ તે બાબત જાહેરાતમાં લાવીને પિતાની જગ્યાએ બીજા પ્રતિનિધીની નીમણુક કરવા સુચવવું જોઇએ. પણ આ બાબતે કોઇ પણ પ્રતિનિધીએ લક્ષમાં રાખી હોય તેમ જણાતું નથી; સબબ એટલો જ જણાય છે કે તેઓ પુરા નિશ્ચિત છે અને ધારે છે કે આપણને પુછનાર કોઈ છે નહીં અને નીકળનાર પગ નથી. જે આવી અવિચારી ધારણાથી તેઓ સુરતમાં રહેલા હશે તે તે તેઓની પુરેપુરી ભુલ છે કારણ કે એવા ગોટાળા હવે ઘણે વખત ચાલવાના નથી. આ બાબત મુંબઇ માંડવી બંદરનાં શ્રી અનંતનાથના દેરાને કે જે પ્રતિનિધી મા ને સાંભળ્યો અથવા વાં હશે તેઓ અમને આશા છે કે પોતાની ઘોર નિદ્રામાંથી હવે જગા થશે આ છે || ભાગ ઉપર કાંધ ગુમાર (મદન-( વાંભ લઈ પણ દિય થવા ના પ્રયત્ન કરો. વિચારવા જેવી બાબત છે કે ડરાવેલા બત્રીશ સ્થાનિક પ્ર - વિધીઓમાંના કેટલાએક ગુજરી ગયા છે છતાં તેમની જગ્યાએ બીજાની નીમણુક કરવાને બીલકુલ બંદાબર થયો નથી તેમજ જેઓ પ્રતિનિધી થઇને બેશી જ રહ્યા હોય તેવાઓને તેમની જગ્યાએથી દુર કરી બીજા કામ કરવાની ઉત્સુકતા ધરાવે એવાને દાખલ કરવા - ઇએ તેમ પણ થયું નથી. આ સાથે વહીવટ કરનાર પ્રતિનિધીઓએ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20