Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ શ્રી ધર્મ પ્રકાર. ક ઉપર કોરી ખરેખ રાખી છે, ખર્ચ કેટલો કીયિત કરે છે, આ વકમાં ક્યા ક્યા માર્ગેથી વદિ કરી છે. અને આ ક જાવકના નામા ઉપર કેવો તપાસ રાખી 5 વ્યવસ્થિતપણું રાખેલું છે, તે ઘાયું બારીક રીતે જોવાનું છે. મોટી દિલગીરીની વાત છે કે આપણે તે સાહેબના તથા બીજા થાનિક પ્રતિનિધીઓને મેટા વિશ્વાસ ઉપર શેઠ આણંદ) કલ્યાગુજીને બહાળે વહીવટ પી કેવી વ્યવસ્થા ચાલે છે તે પાંચ વરસ દરમીયાન બીલકુલ જોયું નથી તેમજ આવા શેટા વહીવટની રજુ આત માટે દર વર્ષે સઘળા પ્રતિનિધીઓની એક મોટી મીટીંગ મળવી જોઇએ તે આ પાંચ વરસના મેટા અરસા માં બીલકુલ મળેલી હોય તેવું સ્વપ્ન પણ સાંભરતું નથી. વળી પ્રતિનિધીપણાનો ટો માનવંતે ખેતાબ લઈને સર્વે બહારગામના પ્રતિનિધીઓ પણ નિદ્રાવશ થઈ જઈને સદરહુ સભાના પ્રોસીડીંગની કલમ ૫ મીના પારગ્રાફ બીજ પ્રમાણે કોઈ વખત સઘળાં રથાનિક પ્રતિનિધીઓની મીટીંગ મેળવવા માટે દરખારત પણ કરી નથી એટલુ જ નહી પણ આ જ વહીવટ કરનાર પ્રતિનિધીઓએ પણ પોતાની ફરજને તન ભુલી જઇને પોતે ચલાવેલો દરેક વરસને તમામ વહીવટ સઘળી માનિક પ્રતિનિધીઓની તેમજ શ્રાવક રામુદાયની રૂબરૂમાં રજુ કરવા માટે ભરવાના નહેર છે પણ ની, તેની ? '' ર ' ' શાન ગણીએ છે તે હીટ રનર આઠ પ્રતિનિધીઓને છે કારણકે તેમણે પાંચ વરરા દરમીયાન ચલાવેલું કામ બીલકુલ સિદિમાં આણેલું નથી તે તેટલા મોટા અરસાની અંદર તે સાહેબની ગફલતથી અથવા ઓછી સંભાળથી કારખાનાને જે નુકશાન ખમવું પડયું હશે અથવા તે પિતાને માથે દેખરેખ રાખનારા શેઠીઆએ ભરનિદ્રામાં પોઢેલા છે એમ જાણી નોકરીએ બીનધાસ્તીથી જે ઉચાપત વા દગો કી હશે તેનો સદરહુ આઠ સાહેબને એક સાથે જવા દે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20