________________
પ્રભુએ ઉપદેશ આપેલ આવશ્યક ક્રિયાઓ ઉપરાંત દરેક ધર્મ ક્રિયાઓ આચારોનું પાલન વગેરે પ્રભુએ દર્શાવેલ સિદ્ધાંતોનું પાલન કરવામાં મદદરૂપ થવા માટે છે. મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવા અને મનની સાચી શાન્તિ પ્રાપ્ત કરવા પ્રભુએ ઉપર મુજબ આદર્શ અને સાવ સરળ ફોર્મ્યુલા બતાવેલ છે.
Jain Edicionin
Perse
S NOW
www
rary.org