Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 5
________________ હસ્તપ્રતવિઘાનો આપણે ત્યાં યોગ્ય વિકાસ થયો નથી. એક વિષય તરીકેનો પ્રાથમિક પરિચય કે એમાંની લિપિનો પરિચય મળી રહે એ માટે બહુ અલ્પ પ્રમાણમાં સામગ્રી મળે છે. અને આગમ સાહિત્યનું તો એનું આગવું મહત્ત્વ છે જ. તે પરિસ્થિતિમાં ડૉ. નિરંજના વોરાએ 'હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય વિશેના અભ્યાસપૂર્ણ લેખોનું કરેલું આ સંપાદન સંશોધકોને માટે માર્ગદર્શક બની રહેશે તેવી શ્રદ્ધા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 218