Book Title: Harit Samhita Author(s): Aatrey Muni Publisher: Jayram Raghunath View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “જે પુરૂષે માત્ર વૈદ્યકશાસ્ત્રના ત જ અભ્યાસ કર્યા છે, પણ જાતી અનુભવ મેળ નથી તે જેમ એક વ્હીકણ પુરૂષ લડાઈમાં જતાં ગભરાય છે તેમ એક રેગીને તપાસતાં વિભ્રમમાં પડે છે. બીજી તરફ –જે કોઇએ વગર વિચારે ઉપચાર કરવામાં થોડું જ્ઞાન મેળવ્યું છે પણ વૈદ્યકશાસ્ત્રના તને અભ્યાસ કર્યો નથી તે વિદ્વાની પ્રશંસાને પાત્ર થતો નથી પણ રાજ્ય તરફથી શિક્ષાને પાત્ર થાય છે. જેમ એક પક્ષી એક પાંખથી ઉડવા અસમર્થ છે તેમ આ બન્ને જણાઓ વેધકને ધંધો ચલાવવા અપૂર્ણ અને લાયક છે. સુશ્રુત, For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 890