Book Title: Haimnutan Laghu Prakriya Author(s): Vijaychandrodaysuri, Chandrashekhar Jha Publisher: Nemchand Melapchand Zaveri Jain Vadi Upashray Trust View full book textPage 7
________________ લાગે છે. ત્યાર બાદ આ ‘હૈમનૂતનલઘુપ્રક્રિયા” પ્રકાશિત થઈ રહી છે. આ બંને પુસ્તકના મુદ્રણની તમામ વ્યવસ્થા જીગી પ્રિન્ટસ વાળા શ્રી જીતુભાઇ મી. શાહે કરી આપી તે બદલ તેમના હાર્દિક આભાર માનીએ છીએ. પ્રાંતે આશા રાખીએ છીએ કે સ`સ્કૃત વ્યાકરણનુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા રાખનાર પૂ. સાધુ, સાધ્વીજી મ. તેમજ મુમુક્ષુ જીવાને આ પુસ્તક સવિશેષ ઉપયેગમાં આવે જેથી અમારા આ પ્રયાસ સફળતાને પામે. લિ. શ્રી સુરતના શેઠ શ્રી નેમચંદ્ર મેલાપચદ્ર ઝવેરીના શ્રી અનતનાથજી ભગવાનના દેરાસરજી તથા વાડી ઉપાશ્રય ટ્રસ્ટના ટ્રસ્ટીઓPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 692