________________
૧૨.
“જેવાકે આશીવું, માર્ામ્, અનુચોત્ વિગેરે જે સિદ્ધહેમ કે ખીજા વ્યાકરણની દૃષ્ટિએ સિદ્ધ થઈ શકે તેવા નહાતા તે સર્વ પ્રયાગાની ઉપેક્ષા કરવામાં આવી છે, તેને સ્થાને ગાશીજી, માયામ, બવૃત્તુરત્ વિગેરે શુદ્ધ પ્રયાગા લીધા છે. -ટીપ્પણની સાર્થકતા
સૂત્ર કે તેની વૃત્તિમાં લગભગ હકીકતાના સમાવેશ કરવા છતાંય તે સર્વ હકીકત કદાચ વિદ્યાથીને ખ્યાલમાં ન આવે, કયારેક તે સૂત્ર-વૃત્તિ ગહન પણ હોય, કેટલાક વિશિષ્ટ પ્રયાગામાં કયાં વિશેષ સૂત્ર લાગ્યાં તે ખ્યાલમાં ન આવતાં હાય તે સની સરળ સમજણ સૂત્રની નીચે કરેલ ટિપ્પણમાં કરવામાં આવી છે અને તેથી જ પ. પૂ. આ.શ્રી. વિજયચંદ્રોદ્યયસૂરીશ્વરજી મહારાજે સંપાદિત કરેલ તે ટિપ્પણુ સૂત્ર–વૃત્તિના અર્થની સ્પષ્ટતા માટે સાક અનવા સાથે અભ્યાસીને ખૂબ જ ઉપયેગી થાય તેવી છે.
આ રીતે આ નૂતન પ્રક્રિયામાં પ્રાથમિક અભ્યાસીને સુગમતાથી સુત્ર, અર્થ, પ્રયાગ, પ્રક્રિયાક્રિક સ ંતું જ્ઞાન વ્યુત્પત્તિની દૃષ્ટિએ થાય તે રીતે શકય પ્રયત્ન કરવામાં આવ્યું છે. અનિટ્કારિકા, અનુબંધ ફ્લેકારિકા આદિ ઉપયાગી શ્લેાકાના સગ્રહ, સૂત્રોના અકારાદિક્રમની સૂચિ, શુદ્ધિપત્રક વિગેરે આપીને પ્રક્રિયાને સર્વાંગીણ કરવા પ્રયાસ કર્યાં છે. મુનિ શ્રી કુલચંદ્ન વિજયજી મ. આદિ અભ્યાસી સાધુઓને આ પ્રક્રિયાના અભ્યાસ કરાવવાથી શિક્ષાપયેગી વિશેષ સુધારા-વધારા ખુલાસા પણ થતા રહ્યા.
સૂત્રોના અકારાદિ ક્રમ તૈયાર કરવા વિગેરે નાના