________________
આવ્યું છે. સૂત્રો પણ કારક સંબંધી વિશેષ લીધાં છે. જેથી ક્યારે કઈ વિભક્તિને પ્રવેગ કરો, કાશ્ક-ઉપપદ વિભક્તિને પ્રયોગ વિગેરેને તુરત ખ્યાલ આવે
સમાસ પ્રકરણમાં પણ સમાસની પ્રક્રિયા અને પદ્ધતિ . સરળતાથી સમજાય તે દષ્ટિએ બહુવ્રીહિ, અવ્યયભાવ,. તપુરુષ, કર્મધારય, દ્વન્દ આદિ સમાસનાં વિશિષ્ટ સૂત્રો લગભગ પ્રગ-વિગ્રહ આદિ સાથે તરત ખ્યાલમાં આવે. તે રીતે આવરી લીધાં છે. અને સમાસાનની હકીકત પણ સુગમતાથી સમજાવી છે. સૂત્ર બાહુલ્ય
વર્તમાનમાં પ્રચલિત પ્રયોગ સંબંધી પ્રાયઃ કેઈપણ. સૂત્ર પછી તે સંધિ, આખ્યાત, કારક, તદ્ધિત કે સમાસ સંબંધી કેમ ન હોય? તે સર્વને સમાવેશ કરી લેવામાં આવ્યું છે. કદાચ તેથી પ્રથમ નજરે ગ્રંથ ગૌરવ થયાની પ્રતીતિ થાય પણ અભ્યાસીને પ્રસિદ્ધ પ્રાગનું જ્ઞાન થાય. તે નજર સમક્ષ રાખવામાં આવ્યું છે. એજ રીતે જે સૂત્રો પ્રાથમિક અભ્યાસીને સમજવામાં કઠીન પડે તેવાં લાગ્યાં તેવાં સૂત્રોની ઉપેક્ષા પણ કરવામાં આવી છે. પ્રાગ પ્રાચર્ય
સૂત્રના એદંપર્ય—તાત્પર્યને ખ્યાલ આપવા પ્રયેગે. આપવામાં કયાંય, કેઈ પણ પ્રકરણમાં સંકીર્ણતા દર્શાવી નથી, બનતા પ્રયત્ન જેટલા જરૂરી લાગ્યા તે સર્વ પ્રાગે બતાવ્યા છે. આખ્યાત પ્રકરણમાં પણ ધાતુનાં વિશિષ્ટ . રૂપે આપવાના બાકી રહ્યા નથી અને કેટલાક પ્રયોગે.