________________
લાગે છે. ત્યાર બાદ આ ‘હૈમનૂતનલઘુપ્રક્રિયા” પ્રકાશિત થઈ રહી છે. આ બંને પુસ્તકના મુદ્રણની તમામ વ્યવસ્થા જીગી પ્રિન્ટસ વાળા શ્રી જીતુભાઇ મી. શાહે કરી આપી તે બદલ તેમના હાર્દિક આભાર માનીએ છીએ.
પ્રાંતે આશા રાખીએ છીએ કે સ`સ્કૃત વ્યાકરણનુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા રાખનાર પૂ. સાધુ, સાધ્વીજી મ. તેમજ મુમુક્ષુ જીવાને આ પુસ્તક સવિશેષ ઉપયેગમાં આવે જેથી અમારા આ પ્રયાસ સફળતાને પામે.
લિ.
શ્રી સુરતના શેઠ શ્રી નેમચંદ્ર મેલાપચદ્ર ઝવેરીના શ્રી અનતનાથજી ભગવાનના દેરાસરજી તથા વાડી ઉપાશ્રય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ