________________
નિરીક્ષણ પ્રતિભા દ્વારા અભ્યાસુની સરળતાહિકને ગહન વિચાર કરી એક એક શબ્દ સાર્થક બને અને સરળતાથી સમજાય તે રીતે કલિકાળ સર્વજ્ઞ પૂ. આ. શ્રી. હેમચંદ્રસૂરિજી મહારાજે આઠ અધ્યાયયુક્ત જે વ્યાકરણનું નિર્માણ કર્યું તે “સિદ્ધ હેમ શબ્દાનુશાસન.” પ્રક્રિયા ક્રમ
અષ્ટાધ્યાયી વ્યાકરણની રચના બાદ તેના સૂત્રોના પ્રત્યેક શબ્દોની આવશ્યક્તા અને વિશિષ્ટ છણાવટ માટે વૈયાકરણે એ “ન્યાસ” કે “બૃહન્યાસ” વગેરેની રચના બુદ્ધિશાળી પુરુષોની બુદ્ધિને કસેટીની એરણ પર ચઢાવવા કરી, વ્યાકરણ શાસ્ત્ર રૂપી અગાધ સમુદ્રમાંથી થોડું પણ જ્ઞાન મેળવી શકાય તે દષ્ટિએ બૃહદવૃત્તિ, લઘુવૃત્તિ વિગેરે સાકાર બની. છતાંય તે અધ્યાય, પાદ કે સૂત્રના પાઠની પદ્ધતિના કાઠીન્યને ખ્યાલમાં રાખી પ્રાથમિક અભ્યાસુઓને સરળ પડે તે રીતે વ્યાકરણાન્તરની પદ્ધતિને અનુલક્ષી લઘુપ્રક્રિયા, બૃહપ્રક્રિયા, વિગેરેની રચના પઠન-પાઠનમાં વિશેષ ઉપયેગી સિદ્ધ થઈ. નૂતન પ્રક્રિયાની આવશ્યકતા
- વર્તમાન સમયમાં પૂ. સાધુ-સાધ્વીજી મ. ના પઠનપાઠનમાં “લઘુપ્રક્રિયા” ખૂબજ ઉપયોગમાં આવે છે. ઘણું વર્ષો પહેલાં તેના પ્રકાશન થયા બાદ પુનઃ પ્રકાશનની આવશ્યકતા હતી. સાથે સાથે તેનું પઠન-પાઠને પગી પ્રાયોગિક સંશાધન પણ જરૂરી હતું અને તે રીતે સંશે