Book Title: Haim Sanskrit Praveshika 1 Author(s): Shivlal N Shah Publisher: Bhadrankar Prakashan View full book textPage 5
________________ પણ આ તો પાઠ્ય પુસ્તક, જેથી એક વખત બુક ભણવાની પૂરી થાય એટલે એ બુક પણ પૂરી થઈ જાય, એટલે માંગ વધવા લાગી. પંડિતજીના સુપુત્રરત્ન સુશ્રાવક દિનેશભાઈને જણાવ્યું અને તેઓએ અનુમતિ આપી કે બાપુજીએ જે રીતે છપાવેલ છે તેમાં કોઈ સુધારા-વધારા કર્યા વિના છપાય તેમ કરશો. તેમની ભાવનાને ધ્યાનમાં લઈ પ્રેસ-દોષ શુદ્ધિ કરીને આ બુક તૈયાર કરી તે આજે ફરી નવી આવૃત્તિ રૂપે પ્રકટ કરતા પંડિતજીનો સંઘ ઉપર અને મારા ઉપર ચડેલા ઉપકારથી કંઇક હળવાશ અનુભવાય છે એ જ. - પં. વજ્રસેનવિજયજી જામનગર શ્રાવણસુદ-૧, સંવત - ૨૦૫૫ || ́Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 273