Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 250
________________ ८४२ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ अथ उपदेशमालायाम् - सावज्जजोगपरिवज्जणाओ, सव्वुत्तमो जइधम्मो | बीओ सावगधम्मो, तइओ संविग्गपक्ख हो ॥५१९ ॥ सुज्झइ जई सुचरणो, सुज्झइ सुस्सावगो वि गुणकलिओ । ओसन्नचरणकरणो, सुज्जइ संविग्गपक्खरुई ॥५१३॥ संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा वि, जेणं कम्मं विसोहंति ॥५१४॥ सुद्धं सुसाहुधम्मं, कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणिओ ॥५१५ ॥ वंदइ, न य वंदावइ, किइकम्मं कुणइ कारवइ नेव । अत्तट्ठा न वि दिक्खड़, देइ सुसाहूण बोहेउं ॥ ५१६॥ જ્ઞાનસાર इत्यादिगुणोपेतैर्यदुपदिष्टं तत्सत्यम् । च- पुनः इदं स्याद्वादगर्भितं तत्त्वधर्मस्वरूपं येषां चित्ते परिणतं श्रद्धानभासनरमणादरतया व्याप्तं तेभ्योऽपि नमः -प्रणामोऽस्तु । सर्वज्ञोक्तमार्गानुसारिणोऽपि धन्याः, किं तत्परिणामपरिणतानाम् । नमः सर्वज्ञशासनाय । नमः सर्वज्ञमार्गवर्त्तिपुरुषसङ्घाय ॥६॥ વિવેચન :- મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવો સ્યાદ્વાદથી સુશોભિત ધર્મ જે મહાત્મા પુરુષો વડે જણાવાયો છે તે મહાત્મા પુરુષોને મારા ભાવપૂર્વક નમસ્કાર હોજો. प्रश्न :- મોક્ષપ્રાપ્તિનું કારણ બને એવો ધર્મ કયા કયા મહાત્માઓએ અને કેવા મહાત્માઓએ જણાવ્યો છે ? ઉત્તર :- ત્રણે કાળનું સર્વજ્ઞાન જેને છે એવા તીર્થંકર ભગવન્તોએ કેવલજ્ઞાનથી જેવું જગત છે તેવું જોઈને પછી સૌ પ્રથમ તેઓએ પ્રકાશિત કર્યું છે. ત્યારબાદ તેઓની વાણીને અનુસરનારા ગણધર ભગવંતોએ, સામાન્ય-કેવલીભગવંતોએ, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આમ રત્નત્રયી જેઓમાં પરિણામ પામી છે એવા સંવિગ્નપાક્ષિક યથાર્થ-ઉપદેશક ૨૫૦૦-૨૬૦૦ વર્ષના ગાળામાં થયેલા અનેક આચાર્ય ભગવંતોએ અને અનેક ઉપાધ્યાયજી ભગવંતોએ જેવા કે પૂ. શ્રી હરિભદ્રસૂરિજી આદિ અર્થાત્ પૂ. શ્રી જિનભદ્રગણિજી, પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજી. પૂ. શ્રી ઉમાસ્વાતિજી, કલિકાલસર્વજ્ઞ

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301