Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-4
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 299
________________ જ્ઞાનમંજરી અન્તિમ મંગલ ૮૯૧ मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमः प्रभुः । मङ्गलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मङ्गलम् ॥२१॥ ભગવાન શ્રી મહાવીરપ્રભુ મંગલરૂપ હો, શ્રી ગૌતમસ્વામી મંગલરૂપ હો, ધૂલિભદ્ર આદિ મુનિઓ મંગલરૂપ હો અને જૈનધર્મ મંગલરૂપ હો. ર૧. પ્રશસ્તિમાંથી જણાતી પાટપરંપરા શ્રી વર્ધમાનસૂરિજી ૮ શ્રી જિનચંદ્રસૂરિજી શ્રી જિનેશ્વરસૂરિજી ૯. શ્રી સુમતિસાગરજી શ્રી જિનચંદ્રસૂરિજી ૧૦. શ્રી માધુરંગજી શ્રી અભયદેવસૂરિજી ૧૧. શ્રી રાજસાગરજી શ્રી જિનવલ્લભસૂરિજી ૧૨. શ્રી જ્ઞાનધર્મજી શ્રી જિનદત્તસૂરિજી ૧૩. શ્રી દીપચંદ્રજી ૭. શ્રી જિનકુશલસૂરિજી ૧૪. શ્રી દેવચંદ્રજી - જે છે $ $ + | | તિ શ્રી જ્ઞાનસારીવા જ્ઞાનમારી સપૂuf , જ્ઞાનસાર સમાપ્ત જ જ્ઞાનમંજરી ટીકા પણ સમાપ્ત છે

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301