________________
૧૩૪–૪૫ સંયમણિરૂપણ.
૧૪૬-૫૧ ઇ. ‘ક્રમ વિના અર્થાત દેશવિરતિની પ્રાપ્તિ, પ્રતિમાઓનું પાલન આદિ ક્રમ વિના ચારિત્રને સવીકાર કરાય છે માટે ચારિત્રના પાલનની અશકયતા
છે એમ કહેનાર નદકને પ્રત્યુત્તર. ૧૫૨–૭૯ ૬ લક્ષણયુક્ત વ્યવહર્તા સદ્દગુરુના અભાવ દ્વારા બતાવેલ વ્યવહારના
અભાવનું વ્યવહારભાળ્યોક્ત દૃષ્ટાન્ત દ્વારા પ્રતિવિધાન. ૧૮૦ -૨૦૧ ૭ નદકે નિવેદન કરેલ સત્યવ્યવહારવિચછેદનાં કારણેનું પ્રતિવિધાન.
૧૮૦ ક. સાંપ્રતકાલીન વ્યવહારની અનેકવિધતાને લક્ષ્યમાં રાખી “સત્ય વ્યવહારને સર્વથા વિરછેદ થયે છે એમ માનનારને ઉત્તર. ૧૮૧ અ. વર્તમાનકાળમાં ચારિત્રની શુદ્ધિનો અભાવ છે” એમ કહેનારને પ્રત્યુત્તર,
૧૮૨-૩ ૦ ૦ ગ. વર્તમાન કાળમાં પ્રાયશ્ચિત્તની પરિપાટીને વિચ્છેદ થયા છે એમ કહેનારને ઉત્તર.
૨૦૧ ઘ. નિર્યાપક વિચ્છેદ માનનારને પ્રત્યુત્તર. ૨૦૨–૬ ૮ દર્શનજ્ઞાનરૂપ તીર્થ માનનારને દોષાપત્તિ. ૨૭-૮ સિદ્ધાન્તીને ઉપસંહાર. વ્યવહારની સિદ્ધિ અને તેના શ્રદ્ધાનને ઉપદેશ.
દ્વિતીય ઉલ્લાસ ૧ ગુરુનું લક્ષણે.
વ્યવહારને જાણનાર, તેની પ્રરૂપણ કરનાર અને તેનું પાલન કરનાર એ જ સદ્ગુરુ. ૨ વ્યવહારની પ્રરૂપણામાં આવશ્યકીય વ્યવહારી અને વ્યવહર્તવ્ય એ બે
અંગને નિદેશ. ૩-૫૬ વ્યવહારકરૂપણ.
૩ વ્યવહારપદનું નિરુક્ત અને નિક્ષેપો.
૪ વ્યવહારના પાંચ ભેદ અને નામે. ૫–૧૧ આગમવ્યવહારની પ્રરૂપણ, તેના ભેદ અને અધિકારી.
૧૨ શ્રુતવ્યવહારનું વર્ણન. ૧૩-૨૬ આજ્ઞાવ્યવહારનું વર્ણન.
દપના દશ પ્રકારે. કલ્પના ચોવીસ ભેદ, દર્પ–કલ્પયંત્રરચનાને વિધિ અને
તેની સ્થાપના, તથા તેના ભેદોની સંખ્યા. ૨૭–૩૧ ધારણાવ્યવહારનું ૩૨–૫૪ જીતવ્યવહારનું સ્વરૂ૫.
છતવ્યવહારની પ્રવૃત્તિ માટે નાદના-પ્રતિદના. જબૂસ્વામી સાથે યુરિછન્ન ભા. ચતુર્દશ પૂર્વધર સાથે વ્યછિન ભાવ. કેણ કયા વ્યવહારથી વ્યવહાર કરે ? છતવ્યવહારની પ્રવૃત્તિ કયારે ? સાવદ્ય અને અસાવદ્ય એમ છતવ્યવહારના બે પ્રકાર.
R
: S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org