Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ TWEETERI (૪) KEYBEE ૪ યંત્રોના અંકુશા : મેટર, ખસ, રેલ્વે, વિમાન, સ્કુટર, સાયકલ, ઇલેકટ્રિક, ગેસ, ચૂલા વગેર મશીને ઉપર બ્રેક-સ્વીચ વગેરેથી અંકુશ મૂકી ધાર્યાં કાર્યાં કરાવાય છે. પૃથ્વીના અંકુશા : O જમીર્તમાં બીજ વાવે પછી ખાતર, પાણી, પ્રકાશ વગેરે પ્રમાણુસર આપે તે છેાડ થાય છે અને તેના રક્ષણ માટે વાડ—કંપાઉન્ડથી રક્ષણ કરાય છે. અનાજ ફળફળાદિ મેળવાય છે. ૬ પાણી (અપકાય) ના અકુરા : (E) નદીમાં રેલ આવે ત્યારે અનેક ગામે-શહેર-માનવે-પશુ- પક્ષીઓ ઝાડાવગેરેને ખેંચી જઈ ખાના ખરાખી સર્જે છે. નદી જ્યારે એ કાંઠામાં વહે છે ત્યારે અનેકને ઠંડક આપે છે અને તરસ્યા પાણી પી આશીર્વાદ આપે છે બંધ બાંધી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી રાજી-રાટી મેળવી લે છે ને નહેર વડે ખેતરામાં પાણી વડે અનાજ વગેરે પકવી દરેકનું પેટ ઠારે છે. પાણી અંકુશથી ઉપકારક બને છે તે અંકુશ વગર અપકારક બને છે. છ પવનના અશા (વાયુકાય) O O પવનનું વાવઝાડુ પુરવેગથી આવે ત્યારે અનેક મકાના-ઝાડા-માનવેને સહાર કરી ખાના ખરાખી કરી નુકશાન કરે છે. ♦ તે પવનને અકુશમાં લઇ પંખા વડે ઠંડક મેળવે છે. એન્ડ હારમેાનીયમ વગેરેથી સંગીત સર કરાવે છે. અને ધાર્યાં કાર્યો માનવ કરાવે છે. ૮ પ્રકાશના અંકુરોા (અગ્નિકાય) : 0 આગ લાગે તે તે અગ્નિ અનેક મકાનેઽમાનવાને ભસ્મીભૂત કરી નાંખે છે. વનમાં દવ લાગે તે અનેક જગલાને બાળી નાશ કરી નુકશાન કરે છે. તે અગ્નિવડે માનવ પ્રાયમસ-ગેસ-ચૂલા વગેરેથી રસેાઈ વગેરે કરી ધારેલી વસ્તુ બનાવી લે છે. " ઉપરાંત વીજળી ઉત્પન્ન કરી પ્રકાશ મેળવે છે અનેક શૂટી શજીના કાર્યો અગ્નિ ઉપર અંકુશ મૂકી ધાર્યા કાર્યો કરાવે છે. ૯ વનસ્પતિના અંકુશા : માનવ જીવનના આરેાગ્ય માટે અનેક વનસ્પતિના ઔષધે-દવાએ બનાવી અનેકને જીવનદાન અપાય છે. તેમ સંસારના પાપ, તાપ, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણના દુઃખા દૂર કરવા ઇન્દ્રિય ને મન ઉપર નિયમરૂપી 'કુરો મુકી શાંતિ-સમતા સમાધિ મેળવવા પુરૂષાથ કરવાને છે. *********************** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32