Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 18
________________ 03 FEW –: છ ક (૧૦) વ્યના લાલે : AADHARS (1) દેવપૂજા :– ઉપસર્ગો નાશ પામે છે, વિઘ્નાની વેલડી છેદાઈ જાય છે અને ચિત્તની પ્રસન્નતા મળે છે. માટે પ્રભુભક્તિ અવશ્ય કરી, (૨) ગુરૂભક્તિ :—સાધુ સમાગમથી પ્રીતિ-ક્તિ-બહુમાન કરવાની ભાવના પ્રગટ થાય છે તે ભક્તિ કરવાથી જ્ઞાન મળે છે. તેના વડે આ સ સારના પાપ-તાપ-સ ંતાપ દૂર થાય છે. (૫) તપ (૩) સ્વાધ્યાયઃ—સારા પુસ્તકના વાંચનથી વિચાર શુદ્ધિ-વન શુદ્ધિ થઈ !મા ઉર્વાંગમન બને છે. દરરાજ ૨/૫ પેઇજનું વાંચન કરવાથી ભાર મહિને હજાર પેઈજ વંચાય તે કયાણમિત્રની ગરજ સારે છે (૪) સંયમ :- પાંચ ઈદ્રિયાના અ ંકુશ ઉન્માગે જતા અટકાવે છે, બ્રેકનું કા કરે છે, સન્માગે લઈ જાય છે તે દરશજ અથવા મહિને ૨/૫ સામાયિક અથવા ૨/૫ નિયમ લઈ જીવન સફળ બનાવે. – શરીર મળ્યું છે. આહાર જોઇએ પરંતુ તપ કરવાથી આત્માના સ્વભાવ અણાહારી છે તે મેળવવા નૌકારશી વગેરે તપ અવશ્ય કરવા, (૬) દાન ઃ- અનાદિના “લઉં' “લઉ’”ના સ ંસ્કારી દૂર કરવા અને મૂર્છા ઓછી કરવા થાડામાંથી ઘેાડુ' પણ દાન કરવા અભ્યસ પાડવા. આ વાંચનની સાંકતા જીવનમાં આવે તે જ સાચી સફળતા છે. : નિયમ લેનારને ખાસ વિનંતી: O ત્રણ વિભાગના પોતાને અનુકૂળ આવે તે પાંચ નિયમા અવશ્ય લેવા. ૦ કુળાચારથી દર્શન, પૂજા, સામાયિક કરતા હેાય તે પણ; નિયમ અવશ્ય લઇ ક્રિયા કરાય તે! તેને લાભ અપૂર્વ છે. O ઉપવાસ, આયંબિલ વગેરે પચ્ચખાણ લીધા વગર કરાય તે તેનુ ફળ એકડા વગરના મીંડાં જેવું છે, માટે અનુષ્ઠાના પાળતાં હોઈ તે પણું અવશ્ય લેવા જોઈએ. Jain Education International ૭ નિયમ લેતા ગભરાવ નહિં, મહિને, એ મહિના, બાર મહિના લઈ અભ્યાસ પાડી. ********* ***** **** For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32