Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 27
________________ DE88 888888888820538(26) 330368BBBO003 ત્રીજા વિભાગના નિયમો (દશવરાતિ ધર્મ) • પ્રભુએ સાધુ (સવ વિરતિ અને શ્રાવકધર્મ (દેશવિરતિ) બતાવેલ છે. ૦ શ્રાવક એટલે શ્રદ્ધા-વિવેક ને ક્રિયા જેમાં હેય તે શ્રાવક. તેમજ પરલોકના હિતની ચિંતા કરે તે શ્રાવક. ૦ શ્રાવકના બાર તે ઉચ્ચરવા સાથે શ્રદ્ધા માટે સમ્યફવ ઉરચરવાનું છે. ૦ સમયક્ત્વ એટલે સુદેવ-સુગુરૂ-સુધમ ઉપર શ્રદ્ધા રાખવી તે. - MANAS છેશ્રાવકના બાર વતા - પાંચ અણુવતો - (સ્થલ એટલે નાના) (૧) થુલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (ર) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) શુલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત : ત્રણ ગુણવ્રતો : (આભાને ગુણ કરે તે ગુણવ્રત) (૧) દિશા પરિમાણ વ્રત (૨) ભેગે પગ વિરમણ વ્રત (૩) અનર્થદંડ વિરમણ વ્રત : ચાર શિક્ષાવતો ઃ (ચાર શિક્ષાત્ર એટલે મુનિ પણાના પાલનના શિક્ષણરૂપ તે શિક્ષાત્રતો) (૧) સામાયિક વ્રત (૨) દેશાવગાસિક વ્રત (૨) પૌષધ વ્રત (૩) અતિથિ સંવિભાગ વ્રત ૦ પાંચ અણુવ્રત-ત્રણ ગુણવ્રત ને ચારશિક્ષા વ્રતો મળી બાર થાય છે. (વધુ માટે બાર વતની શ્રેગી નંબર ૬ વાંચવી) તે લેવા ઈચ્છનારે ગુરુગમથી સમજી બાર વ્રતધારી શ્રાવક બનવું. (અથવા ૨/૪ વ્રત પણ લેવા જોઈએ.) ચૌદ નિયમો સાતમા ભોગપભોગ વિરમણ વ્રતમાં આવે છે. બાર વ્રત લેતા પહેલાં ચૌદ નિયમ ધારવા શરૂ કરવા જરૂરી છે, યાદ ન રહે તે આ સાથે કઠે છાપેલ છે, તેમાંથી પ્રેકટીસ કરવી અથવા અનુકૂળ આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32