Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai
View full book text
________________
(૩) ત્રીજું કર્તવ્ય-સ્વાધ્યાય છે. સારાં પુસ્તકોનું વાંચન-મનન-ચિંતન એ કલ્યાણ મિત્રની ગરજ સારે છે અને
જીવનને સંસ્કારી બનાવે છે, સત્સંગની ગરજ સારે છે. • પિપટ-હાથી–સિંહ વગેરે દૂર પશુપંખીઓ સારાના સંસર્ગથી સંસ્કાર પામી
જીવન મધુર બનાવે છે. વાંચનથી વિચાર શુદ્ધિ-વિચાર શુદ્ધિથી વતન શુદ્ધિ બને છે, જેથી વર્તમાન
જીવન પણ સારું મળે છે. • સ્વાધ્યાય વાંચન - દરરોજ ૫-૧૦-૧૫ પાનાનું વાંચન કરતાં બાર મહિનામાં ૧૫૦૦/ર૦૦૦ પાનાનું વાંચન થાય છે તે તેમાંથી એકાદ પદાર્થ મળો જાય છે તેથી આપણે પરમ શાંતિ મેળવી શકીએ છીએ, પાંચ દશ મિનિટના
વાંચનનો અભ્યાસ પાડે. (૪) ચોથું કર્તવ્ય–સંયમ
સંયમ એટલે પાંચ ઈન્દ્રિયોને મન ઉપર અંકુશ નિયમ, સંક૯૫, પ્રતિજ્ઞા વગેરે. અંકુશ વગરનું જીવન અધોગતિના માર્ગે લઈ જાય છે. ચંડકૌશિક, દ્રઢપ્રહારી વગેરે ઘેર પાપ કરનારે ઈન્દ્રિય ને મન ઉપર અંકુશ મુકી દીધો તેમજ દેડકાં વાનર સમડી વગેરે તિયાએ આ કુશ મુકી ઉર્વગમન કર્યું માટે અંકુશ મુકી સંયમી જીવન બનાવવું જોઈએ તે માટે સામાયિક કરવાને અભ્યાસ પાડે.
(વધુ માટે પેઈજ ૨ વાચે) (૫) પાંચમું કર્તવ્ય – તપ
સંવરી, પરિણતિ સમતા ગે રે, તપ તેહિજ આત્મા, વિ નિજ ગુણ ભોગે રે !
કે
આત્માને સ્વભાવ ખાવાનું નથી. શરીર મળ્યું જેથી આહારની જરૂર છે.
આહાર માટેજ પાપી પેટને પિષવા માટે અનેક પાપ કરવા પડે છે. 0 અણાહારી પદ મેળવવા નૌકારશી-પારસી–એકાશન-આયંબિલ-ઉપવાસ કરી
કમેકમે ચઢવાનું છે તપથી નવા કર્મો ઓછી બંધાય છે ને જનાં પાપકર્મો
તપથી નાશ પામે છે. ૦. તીર્થકરો-ગણધરે કે મહાપુ સર્વ સંયમ લે કે તરત જ તપ શરૂ કરે
છે તેથી કર્મોને નાશ કરવા પુરૂષાર્થ કરે છે? ધર્મમાં સર્વ જી સાથે મૈત્રીભાવ - કેળવવા અહિંસા સંયમને સાથે તપ અવશ્ય જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org