Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai

View full book text
Previous | Next

Page 14
________________ 38989889889898980 SSDS (C) 888888888SOODS 1009 09890880 • કપડાં મેલાં હોય તે બાફવા પડે, ઘરમાં રંગ કરે છે તે પિપડા ઉખેડવા પડે તેમ કર્મોને નાશ કરવા અવશ્ય તપ બતાવેલ છે. ૦ ઉપવાસ-આયંબીલ કરીએ, પરંતુ પચ્ચકખાણ-નિયમ ન હોય તે તે તુટી જાય છે તેમ નિયમ લેવાય તે જ તે ફળ આપે છે. (૬) છઠું કર્તવ્ય-દાનઃ ૦ પ્રભુએ ગૃહસ્થો માટે દાન-શીલ-તપ અને ભાવ ચાર પ્રકારના ધર્મ બતાવ્યા છે. દાન પહેલાં કેમ ? ૦ અનાદિ કાળથી ભટકતાં જીવોને “લઉં “લઉ” ના સંસ્કારે દેવ-મનુષ્ય કે કીડી મંકડા–તિર્યંચો દરેકને હોય છે. લાભ વધે છે તેમ લોભ વધે છે, અનેક પાપ કરે છે, તે દૂર કરવા, પ્રથમ દાન ધર્મ છે. ૦ દાન તે લક્ષ્મી મેળવવાને આપવાનું નથી, મૂછ, મમતા, માયા ઓછી કરવા આપવાનું છે થાડામાંથી થડ આપવાથી ઘણે લાભ થાય છે. માટે દરરોજ દાન ધર્મનો સંસ્કાર પાડવાને છે. પૈસાને સંપત્તિની મૂછ ઓછી થશે પછી સદાચાર પળાશે પછી તપ થશે ને પછી ભાવ આવશે. તેથી દાન ધર્મ પહેલાં બતાવેલ છે. ગીવા એન્ડ ટેઈક'–આપે પછી લે. ૦ ધન-સંપત્તિ અનેક ભવમાં મૂકી, મૂકીને આવ્યા આ ભવમાં પણ મૂકીને જવાના તે મળેલ સંપત્તિને સદ્દઉપગ આપણું પોતાના હાથે જ કરવાથી તેને લાભ મળે છે. o લક્ષ્મી પુણ્યથી મળે છે, જેનાથી મળે તે જ માર્ગે ખરચીએ તે પુણ્યને બંધ થાય છે. સ્ત્રીપુળાનુશારિજી દાનના પાંચ પ્રકાર છે અભયદાન સુપાત્રદાન અનુકંપાદાન ઉચિતદાન " કીર્તિદાન, દાન સર્વ ત્યાગરૂપ ધર્મનું પ્રથમ પગથિયું છે. ૦ છ એ કર્તવ્ય નિયમપૂર્વક પળાય તે અપૂર્વ કુળ મળે છે. નિયમે શા માટે! - ભૂલી જઈએ તે પાપ લાગે તેના કરતાં નિયમ ન લઈએ તો સારું. ૦ માનવ સ્વભાવ છે ભૂલ થવાની-બાળપણમાં પણ બેટા એકડા કર્યા પછી સા એકડે નીકળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32