Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1 Author(s): Kushalchandravijay, Chandrodaysuri Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai View full book textPage 5
________________ 368B8BBBBB3860) DESSADESUO832222 સવારે ૧ થયા. ૦ જ્ઞાન ઓછું હશે તે ચાલશે પરંતુ જીવનમાં આ ધર્મ પ્રથમં આવે જોઈએ. ૦ ૪૫ આગમમાં પ્રથમ આચારાગ સુત્ર” છે પછી બીજા આગમો છે. ૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના શાનથી દરીયાવહી કરતાં “અઈમુત્તા” મુનિ સંસારને પાર પામી ગયા. ૦ વલકલાચરિય તાપસ તુંબડાની પડીલેહણ કરતાં જાતિસ્મરણ જ્ઞાન પામી મોક્ષે ગયા. આચાર શુદ્ધિથી પોતાનું જીવન શુદ્ધ બનાવે છે તે આચરણ ઈ બીજા પણ પામી જાય છે. ૦ માસતુસ મુનિને “મારેષ અને માતષ” ના અક્ષરો આવડતા નહિં જેથી “માસતુષ” બેલતાં અંતરાય તુટતાં કેવળ જ્ઞાન પામી ક્ષે ગયા, ૦ વાંચ્યા પછી થર્ડ પણ જીવનમાં ઉતારે. નિયમ–પ્રતિજ્ઞાઓ-અંકુશો શા માટે ! ૦ માન-પશુઓ-પક્ષીઓ-યંત્રો-પૃથ્વી-પાણું–અગ્નિ-વાયુ અને વનસ્પતિ વગેરે વસ્તુઓ ઉપરના અંકુશે નહિં હોય તે નુકશાન કરે છે, અને અંકુશો હેય તે ધાર્યા કાર્યો આપે છે. તેમ પદાર્થો તેના તે છે. પરંતુ અંકુશથી પદાર્થોમાં શાનદષ્ટિથી પરિવર્તન થાય છે. ૦ પાંચ ઈન્દ્રિયો અને મન વચન ને કાયા ઉપર અંકુશ નહિ હોય તો અશુભ કર્મ બાંધી અધેગમન થાય છે અને અંકુશ હેાય તે તે શુભ કર્મ બાંધી ઉર્ધ્વગમન કરાવે છે. વાંચે-વચારે અમલમાં મૂકે. સંસારમાં દરેક સ્થળે અંકશે હોય છે આપણું જીવન અંકુશિત બનાવીએ, ૧ માનવામાં અંકુશો ? માટે ન્યાયાલય (કેટ) લોકસભા-રાજ્યસભા-કોર્પોરેશને-ગ્રામપંચાયતે–ન્યાયાલ-પ્રધાને-ગર્વનરોઉદ્યોગ-દુકાને-ઓફિસ-મંતળો-ગુમાસ્તાઓ દરેક સ્થળે નિયમો હોય છે. અને તેના વડે ધાર્યા કાર્યો કરાવાય છે. ૨-૩ પશુ-પક્ષીના અંકુશો : હાથીને અંકુશ, ઘેડને લગામ, સિંહને પાંજરું, કુતરાને સાંકળ, પિટને પાંજરું, વાંદરાને દોરી વગેરેથી અંકુશમાં મૂકી સરકસ વગેરેમાં ધાર્યા કાર્યો કરાવે છે. 9574% 6 5 %22% Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32