Book Title: Granth Ane Granthkar Pustak 07 Author(s): Hiralal Tribhovandas Parekh Publisher: Gujarat Varnacular Society View full book textPage 5
________________ આ વખતે ન હેાવાથી આ પુસ્તક સામાન્ય વાંચનાર માટે કદાચ એછું આકર્ષીક થાય એ કદાપિ સંભવિત છે. સંપાદકની પણ મુશ્કેલીએ ઘણી હેાય છે અને તે તેમના હંમેશા પરિચયથી હું પૂરેપૂરી જાણું છું. ગુજરાતી વાંચનાર જનતાની જરૂરીઆત પુરી પાડવા આ ગ્રંથમાળા યેાજાઇ છે અને તે પેાતાનું કાર્ય દર વર્ષે અનુકૂળતા મુજબ કચે જશે એ આશા છે. અમદાવાદ. તા. ૧૪-૧૦-૩} વિદ્યાબહેન ૨. નીલકરુંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 302