________________
આ વખતે ન હેાવાથી આ પુસ્તક સામાન્ય વાંચનાર માટે કદાચ એછું આકર્ષીક થાય એ કદાપિ સંભવિત છે. સંપાદકની પણ મુશ્કેલીએ ઘણી હેાય છે અને તે તેમના હંમેશા પરિચયથી હું પૂરેપૂરી જાણું છું. ગુજરાતી વાંચનાર જનતાની જરૂરીઆત પુરી પાડવા આ ગ્રંથમાળા યેાજાઇ છે અને તે પેાતાનું કાર્ય દર વર્ષે અનુકૂળતા મુજબ કચે જશે એ આશા છે.
અમદાવાદ.
તા. ૧૪-૧૦-૩}
વિદ્યાબહેન ૨. નીલકરું