Book Title: Ghogha Tirth Itihas Author(s): Kala Mitha Pedhi Ghogha Publisher: Kala Mitha Pedhi Ghogha View full book textPage 7
________________ શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ KHE EN અતિથી ગૃહમાં અહીં રહેવા માટે સારામાં સારી સગવડ મળી રહે તે માટે અતિથીગૃહમાં સારામાં સારાં બ્લોક ઉતારવામાં આવ્યા છે, તો શ્રીમતી વિમળાબેન કાંતિલાલ મોહનલાલ શાહ અતિથીગૃહમાં આપ આવી પધારશો. અહીં રહેવા માટે કંઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. ભોજનશાળા અહીં સુંદર ભોજનશાળા બારે માસ ચાલે છે, તો આપ નવકારશી, બપોરનું iાં જમણ તેમજ સાંજના ચૌવિહાર કરવા અવશ્ય પધારશો. (ભોજનશાળા ફ્રી ચલાવવામાં આવે છે.) * ભાતાખાતું અહીં સુંદર ભાતાખાતું બારેમાસ ચાલુ રહે છે, તો તેનો પણ આપ લાભ TI લેશો. * ભાવનગરથી ફક્ત ૨૦ કિ.મી.ના અંતરે છે. ભાવનગરથી સવારના ૫-૩૦ કલાકથી રાતનાં ૧૦-૦૦ વાગ્યા સુધી દર ત્રીસ મીનીટે બસની સગવડ છે. ભાવનગરથી બસ ૧૧ નંબરના પ્લેટફોર્મ પરથી મળશે. મુંબઈ અને ભાવનગર વચ્ચે પ્લેન સર્વીસ ચાલુ છે. ઘોઘા તીર્થ ભાવનગર 1 એરપોર્ટથી ફક્ત ૧૫ કિ.મી. દૂર છે. ] T સૌજન્ય : મોહનલાલ જીવરાજ શાહ પરિવાર - ભાવનગર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28