Book Title: Ghogha Tirth Itihas Author(s): Kala Mitha Pedhi Ghogha Publisher: Kala Mitha Pedhi Ghogha View full book textPage 5
________________ શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ ઘોઘા તીર્થ ખાતે કાયમી યોજના I રૂ. ૨૫૦૦૧/- શ્રી પોષ દશમીના સામુહિક અઠ્ઠમતપ અનામત ફંડ. | (ભાગ્યશાળીનું નામ આરસની તકતી ઉપર લખવામાં આવે છે.) રૂા. ૧૧૧૧૧/- શ્રી ભોજનશાળા કાયમી અનામત તિથી ભાગ્યશાળીનું નામ આરસની તકતી ઉપર લખવામાં આવે છે.) રૂા. ૧૧૧૧૧/- શ્રી યાત્રિકગૃહ સહાયકફંડ કાયમી અનામત તિથી (ભાગ્યશાળીનું નામ આરસની તકતી ઉપર લખવામાં આવે છે.) રૂ. ૨૫૦૧/- શ્રી ભોજનશાળામાં ફોટાસ્કીમના. રૂ. ૨૦૦૧/- શ્રી યાત્રિક ગૃહ સહાયકફંડ (ભાગ્યશાળીનું નામ યાત્રીક ગૃહના હોલમાં લખવામાં આવે છે.) રૂા. ૨૫૧/- શ્રી પોષ દશમી અઠ્ઠમ તપ કાયમી અનામત તિથી. રૂ. ૨૫૧/- શ્રી આંગી ખાતે કાયમી અનામત તિથી રૂા. ૨૫૧/- શ્રી ભોજનશાળા ખાતે કાયમી અનામત તિથી રૂા. ૨૦૧/- શ્રી અખંડ દીપક કાયમી અનામત તિથી (શ્રી નવખંડા પાર્શ્વનાથજીનાં અખંડ દીપકમાં કેશરવર્ણ જ્યોત થાય છે.) રૂ. ૧૦૧/- શ્રી ભારે મુગટ કાયમી અનામત તિથી રૂા. ૧૦૧/- શ્રી પારેવાની જુવાર કાયમી અનામત તિથી ITT ILIL TL ILIL 1 નોંધ : આપનું શ્રેષ્ઠદાન કોઈપણ ખાતામાં આપશો. સાથે આપનું એડ્રેસ પાર્ક 1 મોકલાવશો જેથી દર વર્ષે આપને યાદ અમો આપી શકીએ. | સૌજન્ય : શ્રી ભુપતરાય ચુનીલાલ શાહ પરિવાર - બોરીવલી | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28