Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu Author(s): Ajitsagarsuri Publisher: Ajitsagarsuri Shastra Sangraha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩) કામધેનુ” મ્હારો તું ગિરિ રાજા ! કલ્પતરૂ મ્હારા તુ છે; ? મન મદિરના રાજામ્હારા, હારા સમુ બીજુ શુ છે ?આફ્રિ૦ ૭ અજીત સદા પદ ત્હારૂ બિરાજે, ખરદ અજીત સદા ત્હારૂ; અજીત સ્તત્રુ ને છત મનેથી, ઉત્તમ અર્થચારૂ. ૪૦ ૮ શ્રીગિરનારતવન (૨) સગપણ હરિવરનું સાચું. એ રાગ, ચાલા સખી ? ગિરનારે જઈએ, લાખેણા લ્હાવા તેા લઇએ; નિરખિ તેમનાથ પાવન થઇએ, ચાલેા સખી ? ગિરનારે જઇએ.૧ પ્રભુજીની મૂર્તિ કામણગારી, 'તરમાં ગુણવતી ગમનારી; લાગે ઘણી પ્રાણ થકી પ્યારી, ચાલો રાખી ? ગિરનારે જઈએ.૨ શરણ કેરી લાજ સદા રાખે, નરક દ્વાર નિવારી નાખે; ભ્રમણ ભવવનની ભાગે, ચાલે સખી ? ગિરનારે જઇએ. ૩ સાધુ કેરા સ્વામી છે સુખકારી, જેના કેરા માલીક જયકારી; દેશને નિત્ય આવે નરનારી, ચાલો સખી! ગિરનારે જઇએ. ૪ ઉત્તમ ટાણુ હાથમાં આવ્યુ છે, માહુનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અળગું કરાવ્યુ છે. ચાલા સખી ગિરનારે જઇએ. પ આપણ છેએ એમનાં અનુરાગી, લગન સદા લક્ષ વિષે લાગી; જ્યાતિ રૂડી પ્રેમ તણી જાગી; ચાલેા સખી ! ગિરનારે જઇએ. ૬ પ્રભુ વિના દુ:ખડાં કાણ હરે ! કૃતારથ દુનિઆમાં કેણ કરે ? ઇતર કામ કોણ હવે આરે ? ચાલ સખી ? ગિરનારે જઇએ. ૭ લેક લાજ ત્યાગી દઈને ચાલે ? મહા મુખ મહાપદમાં મ્હાલા અજીત પીવે. પ્રેમ સુધા પ્યાલા, ચાલા સખી ગિરનારે જઇએ. ૮ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 232