Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમેતશિવસ્તવન (8) આ શી ? આડાઈ હારી મનડારે મહારાએ રાગ. સમેત શિખર મુજને વહાલું લાગે છે, પ્રગટ વસે છે વહાલા પારસનાથ સખી ? સમેત-ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને, ભવરૂપ દરીયામાં ક્યારે ? ઝાલશે હાથ સખી સમેત-૧ ક્રોધ અગ્નિની જવાળા મુજને બાળે છે, કૃપા વારેને કયારે ? કરશે વરસાદ સખી ? સમેત-૨ કામ સ્વરૂપી હસ્તી કરી નાખે છે, શઠતા સ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ? સમેત-૩ સૃષ્ટિ ન જાણું આ તે રાન ભયંકર, નજરે ન આવે પ્રેમ યારે સુપંથ સખી? સમેત-૪ હુ તો દાસી છું યારા પાશ્વપ્રભુની, સહજ સલુણે મહારે કેડીલો કંથ સખી ? સમેત-૫ હિંસા ઊલૂક જ્યાં ત્યાં શેર કરે છે, આળસ અજગર કેરે ભારે છે ત્રાસ સખી ? સમેત-૬ કુટુંબ કબીલ સાચાં શીયાળવાં છે; ઘેરી રહ્યાં છે મુજને આવી ચોપાસ સખી ? સમેત-૭ અંતરના બેલી મુજને ક્યારે ઉગારશે ? હૈયામાં હવે મહુને કાંઈ નથી હામ સખી ? સમેત-૮ કરૂણાના સાગરે પ્રભુજી જ્ઞાન ઉજાગર, વહાલું લાગે છે બહાલા આપનું ધામ સખી ? સમેત-૯ અમીરસ ઝરતી મૂતિ પ્યારી લાગે છે, કુમુદને હાલ જે શરદને ચંદ સખી ? સમેત-૧૦ સમેતશિખર વાસી શામળીયા હાલા ?' વામા માતાના રૂડા લાડીલા નંદ ? સખી ? સમત-૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 232