Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પર્શને સંબંધ જે પવનમાં એ હું એમને દાસ. નિર્મળ નાથ કેશરી એ. ૧૧ અગ્નિને ઉષ્ણુતા જેવી છે હાલી, એ રહેજે વિશ્વાસ. નિર્મળ નાથ કેશરીએ. ૧૨ રૂડી વાણું પ્રભુના ચરણમાં રહેજે, સેવામાં કાયા સદાય. નિર્મળ નાથ કેશરીએ. ૧૩ અછત સૂરિ શુભ અરજ કરે છે, ચિત્તમાં નિરંતર સહાય નિર્મળ નાથ કેશરીએ. ૧૪ છત્તા તીર્થસ્તવન. (૬) ઓધવજી દેશે કહેજે શ્યામને એ રાગ. તારંગાનું તીથી અતિ રળિયામણું, અછત જીનેશ્વર કેરું ધીંગું ધામ; મનમાની શ્રીમન મેહનની મૂતિ, નિરખી અંતર ઉપજે છે આરામજે. તારંગા. ૧ દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે, અંતર માંહી ઉત્તમ આનંદ થાય; પ્રભુની સાથે સ્નેહ બંધાણે સર્વથા, વાળુ પણ મન ઘડી બીજે નવ જાજે. તારંગા. ૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી, ધન્ય ધામને ધન્ય ધન્ય એ ગામજે; દર્શન કરતા દીવ્ય જનને ધન્ય છે, અછત પ્રભુજી અંતરને વિશ્રામજે. તારંગા. ૩ પ્રેમ વધે છે પુણ્ય પ્રતિમા પેખતાં, અધિક અધિક ઉપજે છે. પ્રભુ અનુરાગ; નિભંગી જનથી તે દર્શન નવ બને, માનવ કાયા શુભ દર્શનને લાગજે. તારંગા. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 232