Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) આપ ચરણની સેવા શ્રી પ્રભુ ! આપજો, મુખડે દેજો આપ તણું શુભ નામજો; પાવનકારી પૂર્ણ સ્વરૂપ પરમેશ્વરા ? આપ વિના નથી અન્ય તણુ` કઇ કામજો, તારંગા, અળગી કરાવા અંતર કેરો આપદા, અગમ અગાચર આનંદઘન અભિરામજો; માંથી મિલકત મ્હારી છે. મહારાજજી ? સાચા સ્વામી દીવ્યસમાના દાસજો. તારંગા એલી મુજ થાજો ! હે દીનાનાથજી ? મન વચને મહિમા નવ કીધા જાયજો, અજર અમર અવિનાશી જીતવર ? આપ છે, અજીત સૂરિ શુભ ગાન તહુઁારૂ ગાયજો, તારગા. ૭ For Private And Personal Use Only श्रीसुखसागरगुरुजी. ( ७ ) ( અલબેલીરે અમે માત. એ રાગ. ) સુખસાગર ? શ્રી ગુરૂરાજ ! વસે મન મદિરમાં. સૂર્ય વિના કાણુ ? રજની કાપે, ઉત્તર ઘો? મહારાજરે ! ગુરૂ વિનાની ગમ નવ આવે, ગુરૂ સાચા રવિરાજ; વસે-૧ ભાવ ભક્તિથી મનડુ‘ ભી જ્યુ’, ઉપજયા અધિક ઉમંગરે; કમળ વૃન્દ હરખે સૂરજના, પામી સુખદ પ્રસગ; વસે–ર તન મન ધનથી આપતણા છું. ચરણ કમળને દાસરે; કાળ તણી જ્વાળાને પામી, હું પામ્યા બહુ ત્રાસ, વસે–૩ અંધારામાં સૂજ પડે નહી, આંખ છતાં અથડાયરે; વસ્તુ પ્રદર્શોક દીપક કરતાં, પૂર્ણ પણે પેખાય; માહુ તણુક અંધારૂ હેાટુ', પ્રભુજી નવ પરખાયરે; સદ્ગુરૂ દીપક શાસ્ત્ર કહે છે, સુંદર દેવ સહાય; વસા–૪ વસાન્ય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 232