________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
આપ ચરણની સેવા શ્રી પ્રભુ ! આપજો, મુખડે દેજો આપ તણું શુભ નામજો; પાવનકારી પૂર્ણ સ્વરૂપ પરમેશ્વરા ? આપ વિના નથી અન્ય તણુ` કઇ કામજો, તારંગા, અળગી કરાવા અંતર કેરો આપદા, અગમ અગાચર આનંદઘન અભિરામજો; માંથી મિલકત મ્હારી છે. મહારાજજી ? સાચા સ્વામી દીવ્યસમાના દાસજો.
તારંગા
એલી મુજ થાજો ! હે દીનાનાથજી ? મન વચને મહિમા નવ કીધા જાયજો, અજર અમર અવિનાશી જીતવર ? આપ છે, અજીત સૂરિ શુભ ગાન તહુઁારૂ ગાયજો, તારગા. ૭
For Private And Personal Use Only
श्रीसुखसागरगुरुजी. ( ७ )
( અલબેલીરે અમે માત. એ રાગ. ) સુખસાગર ? શ્રી ગુરૂરાજ ! વસે મન મદિરમાં. સૂર્ય વિના કાણુ ? રજની કાપે, ઉત્તર ઘો? મહારાજરે ! ગુરૂ વિનાની ગમ નવ આવે, ગુરૂ સાચા રવિરાજ; વસે-૧ ભાવ ભક્તિથી મનડુ‘ ભી જ્યુ’, ઉપજયા અધિક ઉમંગરે; કમળ વૃન્દ હરખે સૂરજના, પામી સુખદ પ્રસગ; વસે–ર તન મન ધનથી આપતણા છું. ચરણ કમળને દાસરે; કાળ તણી જ્વાળાને પામી, હું પામ્યા બહુ ત્રાસ, વસે–૩ અંધારામાં સૂજ પડે નહી, આંખ છતાં અથડાયરે; વસ્તુ પ્રદર્શોક દીપક કરતાં, પૂર્ણ પણે પેખાય; માહુ તણુક અંધારૂ હેાટુ', પ્રભુજી નવ પરખાયરે; સદ્ગુરૂ દીપક શાસ્ત્ર કહે છે, સુંદર દેવ સહાય;
વસા–૪
વસાન્ય