SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org ( ૮ ) વસે–૬ દીપક સ્વરૂપ હે ગુરૂજી ! સાચા; દૂર કર્યાં અંધકારરે; દર્શાવી મુજ આત્મ વસ્તુને, પ્રેમે લાગુ પાય; કરી કરૂણાને રૂદીએ રહેજો, જાણીને નિજ દાસરે; બેઉ કરજોડી અજીત ઉચ્ચારે, કરો અ`તરમાં વાસ. વસા-૭ શ્રીપાયબિનસ્તવન. (E ) રાગ-પ્રભાતી, સિદ્ધ શાના કહું ? સૃષ્ટિમાં હું... હુને, માહ્યરૂ કામ હું શું કર્યુ છે ? જન્મ ઝાઝા ભમૂં અહી' તહીં આથડૂ, કષ્ટ મ્હારૂ કરીયે યુ છે ? સિદ્ધ—પૈ સત્ય આનંદદ્યુત શું કહું. નાથજી ! વગર આનંદ જો? હું ફરૂ છું; અભય શાના કહું સ્વામી ! શુભ લક્ષણા ? તારો દાસ તા પણ ડરું છુ. સિદ્ધ ૨ પૂર્વનાં પાપ મુજને મળ્યાં પાજી ? સામ્યતા સુંદરીને તું પામ્યા; પૂર્વની વૈવરણી મ્હારી શમતા થઇ, સ્થિર ટીકાક થઈ તું વિરામ્યા, સિદ્ધ-૩ પૈસા લેતા નથી નાકરી તુજ કરૂ, માહ્યરાં હાડને ચામ ગાળી; તાય તુજને દયા નાવી હે નિર્દય ? પ્રીતની રીત શી ? ધ્રુવ ? પાળી. સિદ્ધ-૪ વૈદ્યનું કામ શું ? રોગ હારી ગયા, સૃષ્ટિનુ કામ શું ? તત્ત્વ લાધ્યું; આજ સૃષ્ટિ કી તત્ત્વ તુજને મલ્યું. એનુ શુ ? શુભપ્રભુ ? હું આરાધ્યુ ? સિદ્ધ-પ Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy