________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ જનો ગુણને નવ કદી વિસરે, અમ તણું સગુણે કેમ? ભૂ ? એજ સૃષ્ટિ તણે હુંય છુ' માનવી, દુઃખના સિધુમાં હાલ જુ. સિદ્ધ-૬ ગાળ તુજને દઉ આળ તુજને દઉ. ભાળ મહારી નથી કેમ? લેતા. હરઘડી અછત સાગર સૂરિ ઉચ્ચરે, પાWજીન ? આશરે ત્યારે રહેતે. સિદ્ધ–૭
સિરિતવન, (૭) રાગ-પ્રભાતી. શ્રી રસિધ્ધાચળ ભેટવા–એ રાગ. શ્રીરે ? સિદ્ધાચળ દેખતાં. મન મહારૂં વિરાખ્યું, તાપે તપેલું દીલવું, પ્રેમ આનંદ પામ્યું. હાંહાંરે પ્રેમ –૧ શરે ? શભા ગિરિ રાજની, સહુ ગિરિ કેરે રાજા મનમાન્યું ક્ષેત્ર સિદ્ધનું, માની સંતાએ માઝા હાંહાંરે, માની–૨ પગલે પગલે પુણ્ય ઉપજે, શ્રાસિદ્ધાચળ જાતાં;
અમૃતને કંડ મીઠડે, પેખી સ્થિર મન થાતાં. હાંહાંરે, પેખી-૩ વિધવિધ ઉગી વનસ્પતિ, પ્રગટે પુષ્પ અપાર; આદ્ય નિરંજન નાથજી, એમાં શેમે ઉદાર હાંહારે, એમાં-૪ કાળની જવાળ બીહામણું, દેખ્યાથી દૂર જાય; પ્રેમ અશ્રુભરી આંખડી, પંખી પાવન થાય. હાહરે, પેખી–૫ સર્વ સરિતા સિંધુમાં, જેને જેમ માય; સર્વ તીર્થનાં પુણ્ય સા.સિદ્ધાચળથી સહાય. હાંહાંરે સિદ્ધા-૬ ભવાટવી ભાગી ગઈ, સ્પર્યું પાવન ધામ; અછતસૂરિએમ ઉચ્ચરે, ગિરિ મનને વિશ્રામ હાંહાંરે ગિરિ–૭
For Private And Personal Use Only