Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
View full book text
________________
www.kobatirth.org
( ૮ )
વસે–૬
દીપક સ્વરૂપ હે ગુરૂજી ! સાચા; દૂર કર્યાં અંધકારરે; દર્શાવી મુજ આત્મ વસ્તુને, પ્રેમે લાગુ પાય; કરી કરૂણાને રૂદીએ રહેજો, જાણીને નિજ દાસરે; બેઉ કરજોડી અજીત ઉચ્ચારે, કરો અ`તરમાં વાસ. વસા-૭
શ્રીપાયબિનસ્તવન. (E ) રાગ-પ્રભાતી,
સિદ્ધ શાના કહું ? સૃષ્ટિમાં હું... હુને, માહ્યરૂ કામ હું શું કર્યુ છે ? જન્મ ઝાઝા ભમૂં અહી' તહીં આથડૂ, કષ્ટ મ્હારૂ કરીયે યુ છે ? સિદ્ધ—પૈ સત્ય આનંદદ્યુત શું કહું. નાથજી ! વગર આનંદ જો? હું ફરૂ છું; અભય શાના કહું સ્વામી ! શુભ લક્ષણા ? તારો દાસ તા પણ ડરું છુ. સિદ્ધ ૨ પૂર્વનાં પાપ મુજને મળ્યાં પાજી ? સામ્યતા સુંદરીને તું પામ્યા; પૂર્વની વૈવરણી મ્હારી શમતા થઇ, સ્થિર ટીકાક થઈ તું વિરામ્યા, સિદ્ધ-૩ પૈસા લેતા નથી નાકરી તુજ કરૂ, માહ્યરાં હાડને ચામ ગાળી; તાય તુજને દયા નાવી હે નિર્દય ? પ્રીતની રીત શી ? ધ્રુવ ? પાળી. સિદ્ધ-૪ વૈદ્યનું કામ શું ? રોગ હારી ગયા, સૃષ્ટિનુ કામ શું ? તત્ત્વ લાધ્યું; આજ સૃષ્ટિ કી તત્ત્વ તુજને મલ્યું. એનુ શુ ? શુભપ્રભુ ? હું આરાધ્યુ ? સિદ્ધ-પ
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 232